Webdunia - Bharat's app for daily news and videos

Install App

Devshayani Ekadashi - દેવશયની એકાદશી પર ન કરવા જોઈએ આ 9 કામ

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (10:10 IST)
આષાઢ માસની દેવશયની એકાદશીનું વ્રત બધાને કરવું જોઈએ. આ વ્રત પરલોકમાં મુક્તિ આપતું ગણાય છે. 
 
આ કથાને વાંચતા અને સાંભળતા માણસને સમસ્ત પાપ નાશને પ્રાપ્ત થઈ જાય છે અને  આ દિવસે નિમ્ન વસ્તુઓના ત્યાગ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
* સૌભાગ્ય માટે મીઠા તેલ 
* સ્વર્ગની પ્રાપ્તિ માટે પુષ્પાદિનું ભોગ નું 
* પ્રભુ શયનના દિવસોમાં બધા પ્રકારના માંગલિક કાર્ય જ્યાં સુધી હોય ન કરવું. 

* કોઈ પણ રીતની શારીરિક અને માનસિક , વાચિક અને ભાવનાત્મક હિંસાથી પરહેજ કરવું. 
* શત્રુનાશાદિ માટે કડવું તેલ નું . 
* માંસ , મધ અને બીજુંનું આપેલ દહીં -ભાત વગેરેનું ભોજન ન કરવું , મૂળા પટોલ અને રીંગણા વગેરે નું પણ ત્યાગ કરવું જોઈએ. 

* પલંગ પર ઉંઘવું , પત્નીનું  સાથ કરવું , ઝૂઠ બોલવું .  
* મધુર સ્વર માટે ગોળ નું
* દીર્ધાયુ અને પુત્ર -પૌત્રાદીની પ્રાપ્તિ માટે તેલનું. 







 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments