Dharma Sangrah

Ashadha Gupt Navratri 2024 Wishes in Gujarati : અષાઢ ગુપ્ત નવરાત્રિના નિમિત્તે તમારા પ્રિયજનોને મોકલો શુભકામનાઓ, કાયમ રહેશે માતાની કૃપા

Webdunia
શનિવાર, 6 જુલાઈ 2024 (18:22 IST)
Gupt Navratri 2024 Wishes


Ashadha Gupt Navratri 2024 Wishes in Gujarati: દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ગુપ્ત નવરાત્રી (Gupt Navratri 2024) નો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રીનો તહેવાર 6 જુલાઈથી શરૂ થયો છે અને 15 જુલાઈ સુધી ઉજવવામાં આવશે. ચૈત્ર નવરાત્રિ અને શરદ નવરાત્રિની જેમ ગુપ્ત નવરાત્રિમાં પણ દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. 
ગુપ્ત નવરાત્રિ દરમિયાન પૂજવામાં આવતી 10 મહાવિદ્યાઓમાં કાલી, તારા (દેવી), છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુરા ભૈરવી (ત્રિપુર સુંદરી), ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાનો સમાવેશ થાય છે. અષાઢ ગુપ્ત નવરાત્રિમાં, દેવી દુર્ગાના નવ સ્વરૂપો ઉપરાંત, તંત્ર-મંત્રની સિદ્ધિ માટે 10 મહાવિદ્યાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે.  આ ખાસ અવસર પર, લોકો તેમના પ્રિયજનોને અભિનંદન સંદેશ પણ મોકલે છે અને તેમને ગુપ્ત નવરાત્રીની શુભેચ્છા પાઠવે છે (Gupt Navratri 2024 Wishes). આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા પ્રિયજનોને ગુપ્ત નવરાત્રિની શુભેચ્છાઓ આપવા માંગતા હો, તો તમે આ શુભેચ્છાઓ, સંદેશાઓ, સ્ટેટસ, કવિતા, વૉલપેપર્સ મોકલી શકો છો.  

Gupt Navratri 2024 Wishes

 
 
1. નમો નમો દુર્ગે સુખ કરની  
નમો નમો અમ્બે દુ:ખ હરની 
ગુપ્ત નવરાત્રીની શુભકામનાઓ 
Gupt Navratri 2024 Wishes

 
2, ૐ જયન્તી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની 
દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્સ્તુતે 
જય માતા દી 
ગુપ્ત નવરાત્રીની શુભેચ્છા 
Gupt Navratri 2024 Wishes
3. નવ દીપ જલે, નવ ફુલ ખિલે 
નિત નવી બહાર મળે 
ગુપ્ત નવરાત્રિના આ અવસર પર 
માતા રાનીનો આશીર્વાદ મળે.  
ગુપ્ત નવરાત્રીની શુભકામનાઓ 
Gupt Navratri 2024 Wishes

 
4. અમે જેની રાહ જોતા હતા 
એ શુભ ઘડી આવી ગઈ 
થઈને સિંહ પર સવાર 
માતા રાની આવી ગઈ 
થશે હવે બધી ઈચ્છા પુરી.. 
બધા દુખ દુર કરવા 
આંગણે માતા રાની આવી ગઈ 
ગુપ્ત નવરાત્રીની શુભકામનાઓ 
Gupt Navratri 2024 Wishes
 5. દિવ્ય છે આંખોનુ નૂર 
કરે છે સંકટો ને દૂર 
માતાની છબિ છે નિરાલી 
ગુપ્ત નવરાત્રી લાવી છે ખુશહાલી 
ગુપ્ત નવરાત્રીની શુભકામનાઓ 
Gupt Navratri 2024 Wishes
6 . લાલ રંગની ચુંદડીથી સજ્યો 
માતાનો દરબાર 
ખુશ થયુ મન, પુલકિત થયો સંસાર 
નાના-નાના પગલાથે માતા આવી દ્વાર 
ગુપ્ત નવરાત્રીની શુભેચ્છા 
 
Gupt Navratri 2024 Wishes
8. જગતની પાલનહાર છે મા 
મુક્તિનો ધામ છે મા 
અમારી ભક્તિનો આધાર છે મા 
બધાની રક્ષાનો અવતાર છે મા 
ગુપ્ત નવરાત્રીની શુભકામના 
 

< >
1, ૐ જયન્તી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની 
< >
< >
દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્સ્તુતે 
જય માતા દી 
ગુપ્ત નવરાત્રીની શુભેચ્છા 
< >
< >< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments