Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

dashama vrat 2024 date
, મંગળવાર, 2 જુલાઈ 2024 (11:34 IST)
Dashama Vrat 2024  Date- દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે .  દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે.  આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે.
 
દશામાં વ્રત 2024  -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે.
 
દશામાં વ્રત 2024 આગમન -  4 ઓગસ્ટ માસ  અષાઢ માસની અમાસ થી શરૂઆત થઈ રહી છે.

દશામાં વ્રત 2024 સમાપ્ત - 13 ઓગસ્ટ 2024, દિવસ- મંગળવાર, 
 
દશામા વ્રત 2024-  કંકુના ડગલે આવો દશા મા
5 મી ઓગસ્ટ  થી ગુજરાતી શ્રાવણા મહીનો  શરૂ થઈ રહ્યું છે અને 2 સેપ્ટેમ્બર  સમાપ્ત થશે. આ 10 દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને 'દશમા ના નૌરતા' - દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે.

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha