Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અમાસ પર જરૂર કરવું આ ઉપાય, ઘરમાં થશે ધનની વર્ષા

Webdunia
રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
અમાસને પીપળના ઝાડાઅ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃ અને દેવતા પ્રસન્ન હોય છે. આ દિવસે સવારે સાંજે ઘરના મંદિર અને તુલસી પર દીવો પ્રગટાવવાથી કલેશ અને દરિદ્રતા મટે છે. દરેક અમાસને ઘરની સાફ સફાઈ કરી બધા પ્રકારનો ભંગાર ઘરથી કાઢવું. તેનાથી ર ઓકાયેલા કામ બને છે અને મુશ્કેલી દૂર થાય છે. તેના પ્રભાવથી ઘરમાં ધન-ધાન્યની કમી પણ નહી રહે છે. 
 
નિયમથી દરેક અમાસને ગૌમાતાને 5 ફળ નિયમપૂર્વક ખવડાવા જોઈએ. ઘરમાં શુભતા અને હર્ષનો વાતાવરણ બન્યું રહે છે. અમાસની તિથિને કોઈ પણ નવું કાર્ય  યાત્રા, ખરીદ-વેચ અને બધા શુભ કાર્ય વર્જિત કર્યું છે. તેથી આ દિવસે આ કાર્યને નહી કરવું જોઈએ. 
 
અમાસના દિવસે કોઈ બ્રાહ્મણ, યાચક કે નિર્ધનને ભોજન જરૂર કરાવો. ભોજનમાં દૂધથી બનેલી વસ્તુ જરૂર હોય. આ પિતરોંને પ્રસન્ન કરે છે અને શુભ કાર્યમાં મુશ્કેલી નહી આવે છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments