Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક વસ્તુ મુકો તિજોરીમાં, ગણેશજી સાથે દેવી લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

Webdunia
રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:21 IST)
ગણેશ ઉત્સવના  દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે.  અને કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે. અહી જાણો ગણેશજીના કેટલાક ખાસ ઉપાય. જે ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ.... 
 
કોઈ શુભ મુહૂર્તમાં ગણેશજીની પૂજા કરો અને પૂજામાં એક સોપારી પણ મુકો.. સોપારીની પણ પૂજા કરો.. પૂજા પછી ઘરની તિજોરીમાં આ સોપારી મુકી દો. 
 
ગણેશજી સાથે લક્ષ્મી પણ પ્રસન્ન થશે. 
 
- શ્રી ગણેશના મંત્રોનો જાપ કરો.. જાપની સંખ્યા 108 હોવી જોઈએ. સાથે જ ગણેશજીની સામે રોજ શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો.. પૂજ કરીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો.. મંત્ર શ્રી ગણેશાય નમ:  
 
- ષડવિનાયકોના નામનો જાપ કરો. ૐ બ મોદાય નમ: ૐ પ્રમોદાય નમ:, સુમુખાય નમ:, ૐ દુર્મખાય નમ:, ૐ અવિધ્યનાય નમ:, ૐ વિઘ્નકરત્તે નમ:. આ નામોનો જાપ રોજ 108 વાર કરો. 
 
- ગણેશ પૂજા પછી કોઈ ગરીબને ઘરમાં બેસાડીને આદરપૂર્વક ભોજન કરાવો કે ધનનુ દાન કરો. 

સંબંધિત સમાચાર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં કર્યુ બર્થડે વિશ, બોલ્યા હુ બતાવી નથી શકતો કે..

આમિર ખાન પછી હવે એક્ટર રણવીર સિંહ વીડિયો વાયરલ - પોલીટિકલ પાર્ટીને સપોર્ટ કરતા જોવા મળ્યા, ચૂંટણી પહેલા ચાલી રહ્યુ છે ફેક પ્રમોશન

ED એ શિલ્પા શેટ્ટીનો ફ્લેટ કર્યો જપ્ત, રાજ કુંદ્રનો બંગલો અને શેયર પણ સામેલ, મની લૉંડ્રિંગ કેસમાં 97 કરોડની પ્રોપર્ટી અટેચ

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

Teacher students jokes- સૌથી વધુ નશો

રમૂજ હાસ્ય

જોક્સ- સ્કૂટર સ્ટેંડ

આગળનો લેખ
Show comments