Festival Posters

Hajj yatra 2023- હજ યાત્રા શું છે, હજના નિયમ આ રીતે છે

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2023 (11:28 IST)
સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં મુસ્લિમ સમુદાય માટે એક પવિત્ર યાત્રાધામ છે, તેને હજ કહેવામાં આવે છે, દરેક દેશના મુસ્લિમ સમુદાય દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આને હજ યાત્રા કહેવામાં આવે છે. સાઉદી અરેબિયા આ માટે દરેક દેશના નાગરિકો માટે એક નંબર નક્કી કરે છે, જેથી માત્ર તે જ નંબર તે દેશનો હોય.
માત્ર લોકો જ હજ કરી શકે છે.
 
એહરામ- હજનો ખાસ સફેદ લિબાસ પહેરવો, હજની નિય્યત કરવી અને હજની દુઆ કરવી.
 
મીકાત- તે વિસ્તાર, જ્યાં પહોચીને હજ કરવાનો ઈહરામ બાંધે છે.
 
તબ્લિયહ- અહરામ બાંધ્યા બાદ હજ પૂર્ણ થાય ત્યાં સુધી ઉઠતાં-બેસતાં અને હજના અરકાન અદા કરતાં સમયે જે દુઆ પઢે છે તેને તબ્લિયહ કહે છે.
 
તહલીલ - લા ઈલાહ ઈલ્લલાહુ મુહમ્મર્દુરસૂલુલ્લાહ પઢના.
 
તવાફ - કાબા શરીફના ગિર્દ ચક્કર લગાવવાં.
 
વુકૂફ - અરફાત અને મુજ્દલ્ફા નામી જગ્યાએ થોડીક વાર રોકાવું.
 
રમી- જમરાની પાસે કાંકરીયા મારને રમી કહે છે.
 
તહલીક - માથાના વાળ મુંડાવા.
 
તકસીર - માથાના વાળ કપાવા કે નાના કરાવા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments