rashifal-2026

Hindu Dharm - બુધવારે કરો સિંદૂરના આ ઉપાય, પ્રસન્ન થશે ગણેશજી

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (00:15 IST)
પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાંં આવે છે.  
 
શ્રીગણેશને મોદકનો  ભોગ લગાડો. ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે. 
 
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરતા  પહેલા કોઈ  જ્યોતિષી પાસે કુંડળીનો અભ્યાસ કરાવી લેવો  જોઈએ. 
 
ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજીના સાથે ગણેશજીનો  શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. 
 
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી દેવતાઓની કૃપા બની રહે છે. 
 
લીલા મગ બુધ ગ્રહથી સંબંધિત અન્ન છે. કોઈ ગરીબ માણસ કે કોઈ મંદિરમાં એનુ  દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થઈ જાય છે. 
 
બુધવારે સવારે જલ્દી ઉઠીને અને સ્નાન વગેરે કર્યા પછી ગણેશજીના મંદિર જવું. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો . દૂર્વા 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments