Biodata Maker

લેટેસ્ટ બ્રાઈડલ મેકઅપ ટ્રેંડસ

Webdunia
સોમવાર, 18 મે 2015 (16:20 IST)
દરેક વેડિંગ સીઝનમાં ફેશનમાં ફેરફાર તો થાય જ છે. લહંગા હોય કે જ્વેલરી બધામાં નવીનતા આવી જાય છે. તો પછી બ્રાઈડલ મેકઅપના ટ્રેંડસમાં ફેરફાર જરૂરી છે. તો આવો જાણીએ લેટેસ્ટ બ્રાઈડલ મેકઅપ ટ્રેડસ વિશે. 
એયરબ્રશ મેકઅપ - આ સ્પ્રે પેંટીંગની રીતે કામ કરે છે અને ખૂબ હળવા , ક્લીન અને એક જેવા ચેહરા પર લાગે છે . ઑટોમેટેકલી બ્લેંડ થઈ જવાને કારણે ચેહરા પર કોઈ પણ નિશાન નહી દેખાય છે. આ જ કારણ છે કે હાઈ ડેફિનેશન કેમરાથી ખેંચાયેલા ફોટામાં દુલ્હન બેદાગ અને નીખેરેલી જોવા મળે છે. 
 
ફેંટેસી મેકઅપ- જો તમારા લગ્નની ક્ષણ નિકટ  છે તો તમે ફેંટેસી મેકઅપ કરાવી શકો છો . હાથ પર મહેંદી  અને બાજૂ પર જોડાના રંગથી મળતા ફેંટેસી મેકઅપ ખૂબ ખૂબસૂરત લાગે છે. 
 
નેલ એક્સટેંશન અને આર્ટ - જો તમારા નખ નાના છે તો નેલ એક્સટેંશાન કરાવીને તમે જેટલા ચાહો તેટલી તેની લંબાઈ મેળવી શકો છો. એના સિવાય નાક પર નેલ આર્ટ , હીરા -મોતી કે કુંદન લગાવી શકો છો કે પછી પ્રાકૃતિક રીતે તાજા ફૂલ કે પાંદળીઓ ચોંટાડી શકો છો. 
આઈલેશ એક્સટેંશન - આ સિવાય પલકો પર એક લેશ ચોંટાડી શકાય  છે અને એનાથી  દુલહનની પલકો ઘટ્ટ  અને લાંબી દેખાય છે. આ કૃત્રિમ પલકો 15 દિવસ સુધી રહેશે. આથી તમારા હનીમૂન પર તમને મસકરા લગાવવાની જરૂર નહી પડે.  અને આંખ પણ ખૂબસૂરત લાગશે. 
પરમાનેંટ મેકઅપ - આ મેકઅપ 10 થી 12 વર્ષ સુધી જળવાય રહે છે અને તમને વારેઘડીએ મેકઅપ કરવાની જરૂર નહી પડે. ખાસ કરીને તમે તમારા હનીમૂન પર  મેકઅપ વગર નેચરલ બ્યુટીફુલ દેખાશો.  સાથે જ તમારો કીમતી સમય અને પૈસા બચશે. 
હેયર એક્સટેંશન - પ્રાકૃતિક વાળ પર ફોલ્સ હેયર લગાડવાની કલા હેયર એક્સટેંશન કહેવાય છે. તમે જ્યારે ચાહો આ કલર્ડ ક્લિપઑનના ઉપયોગથી હેયર એક્સટેંશનને ક્યારે પણ લગાવી શકો છો. 
હેયર એક્સસરીજ - વર્તમાન સમયમાં  રેટ્રો લુક પછી બ્રાઈડલ ટ્રેંડસમાં છવાઈ ગયા છે. આથી તમે વાળને શણગારવા માટે ગુલાબ અને જેસમિનના ફૂલોના ઉપયોગ કરી શકો  છો. સ્વરિસ્કી , મોતી અને બીજા નંગોથી જડિત એસેસરીજ દુલ્હનના લુક પર ચાર ચાંદ લગાવી શકાય છે. 
 













હેયર ફાઈબર - આ ટેકનિકની અસર લગાડવાના 10 સેકંડ પછી જ નજર આવી જાય છે. આ તકનીકથી તમારા વાળ ઘના થઈ જશે અને તમે આત્મવિશ્વવાસ સાથે ક્યાંય પણ જઈ શકો છો. 

 











પરમાનેંટ હેયર રિમૂવલ્ - ઈંટેસ પલ્સ લાઈટ એક પરમાનેંટ , સરળ અને સુરક્ષિત અને સ્કિન ફ્રેંડલી ટ્રીટમેંટ છે.  જેથી શરીરના કોઈ પણ ભાગના એક્સ્ટ્રા વાળ જેમ કે નાક , અપરલિપ , ચિન , કાન આર્મ્સ પગ અને બિકની લાઈનના હેયર રિમૂવ થઈ જાય છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

BIG NEWS - IPL 2026 ને લઈને સામે આવ્યું અપડેટ, આ તારીખથી શરૂ થશે 19 મી સિઝન

Mohali Firing: - મોહાલીમાં કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન પ્રમોટરની ગોળી મારીને હત્યા, બંબીહા ગેંગે લીધી જવાબદારી

17 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને વીજળીની ચેતવણી, શીત લહેર વધવાની શક્યતા; IMDએ આ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું

નિતિન નબીન ની તાજપોશી... મોદીનો માસ્ટર સ્ટ્રોક, બીજેપી કાર્યકર્તાઓને પણ ચોકાવ્યા, કોંગ્રેસ પર બનાવ્યો દબાવ.. જાણો કેવી રીતે ?

Year Ender 2025- આ વર્ષે વિશ્વભરમાં બનેલી 10 સૌથી મોટી ઘટનાઓ, જે ભારતીયોને ઊંડી પીડા આપી, બીજી સૌથી મોટી ઘટના છે

વધુ જુઓ..

ધર્મ

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

Show comments