Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણીત યુગલ માટે સીક્રેટ ટિપ્સ

Webdunia
બુધવાર, 22 જુલાઈ 2015 (15:57 IST)
લગ્ન પહેલા આપણને  હજારો  વાતો  કહેવામાં  આવે  છે કે આવું  કરજો આવું ન કરતા વગેરે . આથી પ્રેમ તો વધે છે પણ સાથે ેસાથે આ રીતિયોના માનવાથી હમેશા સૌભાગ્યવતી રહેશો અને વૈવાહિક જીવન પણ સારું રહેશે. 
 
પણ , ખરેખર માનવું હોય તો કોઈ પણ નિયમથી બંધવાની જરૂર નથી પણ કોઈ સાધારણ વાતોનું  પાલન કરવાની જરૂર છે આવો જાણીએ એના વિશે. 
 
દરેક દિવસે નવીનતા લાવવાની જરૂર નથી : જો વૈવાહિક જીવનને સુખદ રાખવા ઈચ્છો છો તો  કોઈ પણ  નિયમમાં બંધવાની જરૂર નથી કોઈ સાધારણ વાતોના પાલન કરવાની જરૂરત હોય છે. આવો જાણીએ તેના  વિશે 
 
દરરોજ નવાપણું જરૂરી નહી- જો તમે સંબંધોમાં મધુરતા લાવવા ઈચ્છો છો તો કોઈ ઉપહાર કે રોમાંસ જણાવવાની જરૂર નથી પણ તમે સંબંધોમાં દૂરી ન આવવા દો. દરેક દિવસને એક્સાઈટિંગ બનાવો. પાર્ટનરના સાથે દરેક દિવસ કોઈ નવી વાતો શેયર કરો અને એને જણાવો કે એ તમારા માટે કેટલી સ્પેશલ છે. 
 
ડાયવોર્સ માટે લડશો નહી  -  પતિ-પત્નીના વચ્ચે ઘણીવાર ઘણા મુદ્દો પર ઝગડો થઈ જાય છે , પણ એનો આ અર્થ નહી કે તમે ડાયવોર્સ  લઈ લો. બે સમઝદાર લોકો મળીને સમસ્યાના સમાધાન કરી શકે છે. તમે એની વાત સાંભળો અને એનું  સમાધાન કરો. 
 
એક સાથે રજાઓ ગાળવી- એક સંબંધ પછી પ્યારની સાથે-સાથે એંડવેંચર પણ જરૂરી છે. આથી સાથે-સાથે હોલીડે પર જાઓ , મસ્તી કરો અને એક બીજાના સાથે પ્રાઈવેટ સમય ગાળો. આથી સંબંધોમાં મધુરતા આવે છે. 
 
એક જેવી ટેવ- બે લોક છે તો ટેવ અને શોખ પણ જુદા હશે. ત્યારે એમની ટેવને એમના પાર્ટનરની રીતે બનાવી લેવું યોગ્ય  નથી. તમે બન્ને જેવા છો એવા જ રહો અને એકબીજાને આમ જ પ્રેમ કરો. 
ગુસ્સામાં બેડ પર ન જાઓ- હમેશા સકારાત્મક રહો અને ક્યારે પણ બેડ પર જતા સમયે મનમાં તનાવ કે ગૂંચવણ ન રાખો. જે પણ વાત હોય એના જલ્દી ઉકેલ કાઢી લો. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments