Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિપરીત નૌકાસન

Webdunia
નૌકાસનને પીઠના બળે ઉંઘીને કરવામાં આવે છે, જ્યારે કે વિપરીત નૌકાસનને પેટના બળે. જેમાં શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે જેના કારણે તેને વિપરીત નૌકાસન કહે છે.

વિધિ : આ આસન પણ પેટના બળે ઉંઘીને કરવામાં આવે છે. પેટના બળે ઉંઘીને બંને હાથોને મેળવીને સામે ફેલાવો. પગ પણ પાછળ ભેગા કરો અને સીધા રહો. પંજાને પાછળની તરફ ખેંચાયેલા રહે.

શ્વાસ અંદર ભરીને બંને તરફથી શરીરને ઉપર ઉઠાવો. પગ, છાતી, માથા અને હાથ ભૂમિથી ઉપર ઉઠેલુ હોવુ જોઈએ. આ પ્રકારે 4-5 વાર આવૃતિ કરો.

W.D
સાવધાન ી : જે લોકોને મેરુદંડનો કોઈ ગંભીર રોગ હોય તેમણે આ આસન ન કરવુ જોઈએ. સ્ત્રીઓએ આ આસન ન કરવુ.

લા ભ : નાભિ પ્રદેશને શક્તિ પ્રદાન કરે છે. મેરુદંડને શક્તિ પ્રદાન કરે છે. ગેસ કાઢે છે. યૌન રોગ અને દુર્બળતા દૂર કરે છે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી