Webdunia - Bharat's app for daily news and videos

Install App

મયૂરાસન

Webdunia
મયૂરનો અર્થ થાય છે મોર. આ આસન કરવાથી શરીરની આકૃતિ મોરના જેવી દેખાય છે તેથી આનુ નામ મયૂરાસન છે.

વિધિ ; બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે મુકો. હાથના અંગૂઠા અને આંગળીઓ અંદરની બાજુ મુકીને હાથેળી જમીન પર મુકો. પગ ઉઠાવતી વખતે બંને હાથ પર એકસરખું વજન આપીને ધીરે ધીરે પગને ઉઠાવો.

હાથના પંજા અને કોણીના બળ પર ધીરે ધીરે સામેની તરફ નમતા શરીરને આગળ નમાવ્યા પછી પગને ધીરે ધીરે સીધા કરી દે છે. ફરી સામાન્ય સ્થિતિમાં આવતા પહેલા પગને જમીન પર લાવવામાં આવે છે અને ત્યારે ફરી વજ્રાસનની સ્થિતિમાં આવી જાવ.

સાવધાની : જે લોકોને બ્લડપ્રેશર, ટી.બી. હૃદય રોગ, અલ્સર અને હર્નિયા રોગની તકલીફ હોય તે આ આસન યોગ ચિકિત્સકની સલાહ મુજબ કરે.

W.D
લાભ : પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે. કબજિયાત, ગેસ વગેરે પેટ સંબંધી સામાન્ય રોગોની સારવાર થાય છે. આંતરડા અને તેનાથી સંબંધિત અંગોને મજબૂતી મળે છે સાથે સાથે અમાશય અને મૂત્રાશયના દોષ દૂર થાય છે.

આ આસનથી વક્ષસ્થળ, ફેફસાં, પાંસળીઓ અને પ્લીહાને શક્તિ મળે છે. આ આસન કરવાથી ક્લોમ ગ્રંથિ પર દબાવ પડવાને કારણે ડાયાબીટીશના રોગીઓને પણ લાભ મળે છે. આ આસન ગરદન અને મેરુદંડને માટે પણ લાભદાયક છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments