Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિપરિતકર્ણી આસન

Webdunia
આ આસનના અંતિમ અવસ્થામાં અમારુ શરીર ઉંધુ થઈ જાય છે, તેથી તેને વિપરીતકર્ણી આસન કહેવાય છે.

વિધ િ - પીઠના બળે ઉંઘીને બંને પગને મેળવીને એડી પંજાને પરસ્પર મળેલા, હાથ બગલમાં હાથોની હથેળીઓ જમીન ઉપર અને ગરદન સીધી રાખવી જોઈએ.

ધીરે ધીરે બંને પગને 30 ડીગ્રીના કોણ પર પહોંચાડે છે. 30 ડીગ્રી પર પહોંચાડ્યા પછી થોડીક સેકંડ રોકાય છે.

ત્યારબાદ ફરી 90 ડીગ્રીના ખૂણા પર પહોંચ્યા પછી બંને હાથને જમીન પર પ્રેસ કર્યા બાદ નતિંબને ધીરે ધીરે ઉઠાવતા પગને પાછળ લઈ જાય છે અને બરોબર નિતંબના સીધમાં રાખે છે. બંને હાથ નિતંબ પર મુકે છે અને પગને સીધા કરી દે છે.

સાવધાની : 90 ડીગ્રી કોણ પર પહોંચ્યા પછી પગને ઝટકીને ઉઠાવો. પગ ઉઠાવતી સમયે પગ ઘુંટણ સુધી વળેલા ન હોય. નિતંબ ઉઠાવતી વખતે જમણી અને ડાબી તરફ પગ ચલાવે છે, જેમાં ડોક મચકાવાનો ભય રહે છે. પગ નિતંબની સીધમાં રહે.

W.D
જે લોકોને બીપી, હૃદય રોગ, કમરમાં દુ:ખાવો અને ગરદનનો દુ:ખાવાની ફરિયાદ હોય તે લોકોએ આ આસન ન કરવુ જોઈએ.

ફાયદ ા - આનાથી ઉદર,લીવર, કિડની, પૈનક્રિયાજ, અગ્નાશય, મુત્રાશય અને બેરિકેસ વેંસ રોગમાં લાભ મળે છે. જેનાથી રક્ત શુધ્ધ થાય છે અને બધા અંગ વ્યવસ્થિત રીતે કામ કરે છે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Show comments