Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજ્રાસન

Webdunia
વજ્રાસ ન : વજ્રનો મતલબ થાય છે કઠોર અને ઈન્દ્રના એક શસ્ત્રનુ નામ પણ વજ્ર હતુ.

વિધ િ - વજ્રાસનની ત્રણ સ્થિતિઓ હોય છે. જ્યારે કોઈ વજ્રાસનની સ્થિતિમાં નથી બેસી શકતુ, તો તેના વિકલ્પના રૂપમાં અર્ધવજ્રાસન છે. આ અર્ધવજ્રાસનમાં પગ વાળીને એડિઓના ઉપર બેસવામાં આવે છે અને હાથને ઘૂઁટણ પર મુકવામાં આવે છે. આનાથી કેટલાક યોગાચાર વજ્રાસન જ માને છે.

બીજી સ્થિતિમાં પગની એડી-પંજાને દૂર કરી પુઠ્ઠાને જમીન પર ટેકવવામાં આવે છે, પરંતુ બંને સ્થિતિમાં ઘુઁટણ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ, આને પણ વજ્રાસન કહે છે.

ત્રીજી સ્થિતિમાં પીઠના બળે ઉંઘીને બંને હાથની હથેળીઓને માથા નીચે એક બીજા સાથે ક્રોસ કરતા ખભા પર મુકવાને જ આપણે સુપ્તવજ્રાસન કહીએ છીએ.

W.D
વજ્રાસનમાં બેસવાથી શરીર મજબૂત અને સ્થિર બને છે, તેથી આનુ નામ વજ્રાસન છે.

સાવચેતી : ઘૂઁટણનો દુ:ખાવો થતો હોય તો આ આસન ન કરવુ.

ફાયદ ા - આ આસનથી શરીર મજબૂત અને સ્થિર બને છે. આનાથી કરોડરજ્જુ અને ખભા સીધા થાય છે. આનાથી શરીરમાં લોહી ફરતુ રહે છે અને આ રીતે શિરાના લોહીને ધમનીના લોહીમાં બદલવાનો રોગ નથી થઈ શકતો. આ એકમાત્ર આસન છે જેને તમે જમ્યા પછી પણ કરી શકો છો. આ આસનના કારણે જમવાનુ સરળતાથી પચી જાય છે. આ પગની માઁસપેશીઓને પણ મજબૂત કરે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments