Webdunia - Bharat's app for daily news and videos

Install App

તાડાસન.

Webdunia
આનાથી શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તડાસન કહે છે.

વિધ િ - આ આસન ઉભા રહીને કરવામાં આવે છે. એડી-પંજાને સમાનાંતર ક્રમમાં થોડા દૂર રાખો. હાથોને કમર સાથે સીધા અડાવી રાખો. પછી ધીરે ધીરે હાથને ખભા સુધી ઉઠાવો ત્યારે હાથને માથા ઉપર લઈ જતા પગની એડી પણ જમીનથી ઉઠાવીને સાવધાનીથી પંજાને બળે ઉભા થઈ જાવ.

પછી ફિંગર લોક લગાવીને હાથને પંજાથી વિરુધ્ધ દિશામાં વાળી દો. ગરદન સીધી રાખો અને પછી આના વિરુધ્ધ કરતા ફરી પહેલા જેવી સ્થિતિમાં આવી જાવ.

સાવધાન ી : જ્યારે હાથને ઉપરની તરફ લઈ જવામાં આવે છે, ત્યારે આ ધ્યાન રાખવાનુ છે કે હાથની સાથે એડિયોને પણ ઉપરાની તરફ ઉઠાવવામાં આવે છે. આ અવસ્થામાં શરીરનો ભાર પગને આંગળીઓ પર રહે છે. જ્યારે હાથને ઉપરની તરફ ખેંચવામાં આવે છે તે સમયે પેટને અંદરની તરફ વધુ ખેંચવામાં આવે છે.

W.D
લા ભ - આ આસનને નિયમિત કરતા રહેવાથી પગમાં મજબૂતી આવે છે. સાથે સાથે પંજા મજબૂત બને છે અને પીંડલીયો પણ કડક થાય છે. આ સિવાય પેટ અને છાતી પર ખેંચ પડવાથી તેમની બધા પ્રકારની વ્યાધિયો નષ્ટ થાય છે. પેટ સંબંધી રોગ દૂર થાય છે. વીર્ય શક્તિમાં વૃધ્ધિ થાય છે. પાઈલ્સ રોગીઓને આનાથી લાભ મળે છે. આ આસન બાળકોનો શારીરિક ગ્રોથ વધારવામાં મહત્વપૂર્ણ છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Show comments