Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્લ્ડકપ મેચ દરમિયાન ધોની પિતા બનશે !!

Webdunia
શનિવાર, 31 જાન્યુઆરી 2015 (15:48 IST)
ખરાબ રમતને પછી હવે ભારતના એક દિવસીય આંતરરાષ્ટ્રીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનુ ગૃહ નગર એક સારા સમાચારની રાહ જોઈ રહ્યુ છે. ધોની અને તેમને પત્ની સાક્ષીના ઘરે પહેલા બાળકની કિલકારી ગુંજવાની છે. 
 
ધોનીના સંબંધીઓ અને નિકટના મિત્રો મુજબ આ સુખદ સંયોગ ફેબ્રુઆરીમાં એ સમયે આવી શકે છે જ્યારે ટીમ ઈંડિયા 14 ફેબ્રુઆરીથી શરૂ થનારા વર્લ્ડ કપ ક્રિકેટ અભિયાનમાં જૂટી જશે.  કદાચ એ જ કારણ છે કે દરેક મેચમાં સ્ટેંડમાં હાજર રહેનારી ભારતીય કપ્તાનની પત્ની છેલ્લા 7-8 મહિનાથી સાથે જોવા નથી મળી રહી. જેમ જેમ પ્રસવની તારીખ નિકટ આવી રહી છે તેમ તેમ ધોની ઉત્સુક અને રોમાંચિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં સતત ક્રિકેટ રમવા છતા ધોની સાક્ષીના સ્વાસ્થ્ય વિશે માહિતી લેતા રહે છે. સૂત્રોનુ કહેવુ છે કે ખરાબ ફોર્મમાં ચાલી રહેલ ધોનીનુ પિતા બનવુ તેમને માટે લાભકારી સાબિત થઈ શકે છે. 

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments