rashifal-2026

પાકિસ્તાનને ક્વાર્ટર પહેલા મોટો ઝટકો, ફાસ્ટ બોલર ઈરફાન વર્લ્ડકપમાંથી બહાર

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2015 (14:24 IST)
ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ વિશ્વ કપ ક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા આજે પાકિસ્તાને કરારો ઝટકો લાગ્યો જ્યારે ઝડપી બોલર મોહમ્મદ ઈરફાનના હિપ્સમાં ફેક્ચરને કારણે તેમને ટુર્નામેંટમાંથી બહાર થવુ પડ્યુ. સાત ફૂટ એક ઈંચ લાંબા આ ઝડપી બોલરે અત્યાર સુધીની પાંચ મેચોમાં આઠ વિકેટ લીધી. 
 
પીસીબીએ એક નિવેદનમાં કહ્યુ, 'ટીમ ફિજિયો બ્રાડ જાનસને આજે તેમનુ વિસ્તૃત સ્કૈન કરાવવાનો આદેશ આપ્યો હતો અને તેમના હિપ્સમાં સ્ટ્રેસ ફેક્ચરની પુષ્ટિ થઈ છે.  જાનસને નિવેદનમાં કહ્યુ, "ઘાયલ થવાને કારણે ઈરફાન વિશ્વ કપમાંથી બહાર થઈ ગયા છે." ઈરફાને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મળેલ મુખ્ય જીતમાં 3 વિકેટ લીધી હતી.  પાકિસ્તાન જો ક્વાર્ટર ફાઈનલમાં જીતશે તો જ ઈરફાનનો વિકલ્પ મોકલવામાં આવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments