Webdunia - Bharat's app for daily news and videos

Install App

VIDEO: હાર્યા પછી પાકમાં લોકોએ ગુસ્સામાં ટીવી તોડ્યા

Webdunia
સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (10:13 IST)
ભારતે  વર્લ્ડ કપના મહાકુંભમાં પાકિસ્તાનને 76 રનથી હરાવી દીધા છે. છેલ્લા 23 વર્ષોમાં આ ભારતની સતત છઠ્ઠી જીત છે. આ જીત સાથે જ ભારતે દરેક વખતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવાનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. 
 
બીજી બાજુ પાકિસ્તાન ટીમના સમર્થક આ હારને પચાવી શક્યા નહી અને પોતાનો પિત્તો ખોઈ બેસ્યા છે. પાકિસ્તાની સમર્થક હારથી એટલા ક્રોધે ફરાય ઉઠ્યા કે તેમણે પોતાના ટીવી સેટ પણ તોડવા શરૂ કરી દીધા છે. 
 
ટીમ ઈંડિયાને મળે 301 રનોના વિશાળ લક્ષ્યના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 47 ઓવરમાં 224 રન બનાવીને આઉટ થઈ ગઈ. કપ્તાન મિસ્બાહ ઉલ હકે સર્વાધિક 76 રન બનાવ્યા. 
 
ભારત તરફથી મોહમ્મદ શમીએ લાજવાબ બોલિંગ કરતા 35 રન આપીને 4 વિકેટ ઝટક્યા. શમી ઉપરાંત ઉમેશ યાદવ અને મોહિત શર્માએ 2-2 વિકેટ લીધી. 
 
આ પહેલા ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 300 રન બનાવ્યા. કોહલીએ સર્વાધિક 107 રન(8 ચૌકા) ની રમત રમી. કોહલી ઉપરાંત સુરેશ રૈનાએ 56 બોલમાં 74 રન (5 ચોક્કા  અને 3 છક્કા)બનાવ્યા. ધવને 73 રનોની રમત રમી. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Show comments