Webdunia - Bharat's app for daily news and videos

Install App

world cup ઈતિહાસમાં શ્વાસ રોકાઈ જાય એવી 10 મેચ પર એક નજર

Webdunia
ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (17:35 IST)
ICC વર્લ્ડ કપ 2015 શરૂ થવામાં  થોડા જ દિવસ રહ્યા છે. આવા સમયે અમે તમારી સામે લાવ્યા છે વર્લ્ડ કપ હીસ્ટ્રીના 10 એવા મેચ જેને ખેલાડીઓના જ નહી પણ દર્શકોના પણ શ્વાસ રોકી દીધા હતા.  આ મેચમાં જીતનું  અંતર ખૂબ ઓછો રહ્યું હતું. 

10 ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેડ - 7 રન 

આ વર્લ્ડ કપ હિસ્ટ્રીની  સૌથી રોમાંચક મેચ નથી ,પણ  સૌથી રોમાંચક ફાઈનલ્સમાંથી એક છે.1987ના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના 253 રનના જવાબમાં જીતની તરફ વધતા ઈંગ્લેંડના વિકેટ જલ્દી જલદી પડી ગઈ અને તેણે છેલ્લી  ઓવરમાં 17 રન જોઈતા હતા. ઈંગ્લેંડ ફકત 10 રન બનાવી શકી અને ઓસ્ટ્રેલિયાએ પહેલી વાર વર્લ્ડ કપ પોતાને નામે કરી લીધો હતો.  
 

9 વેસ્ટ ઈંડીજ સામે ઈંગ્લેંડ 
 

2007 વર્લ્ડ કપના એક મેચમાં વેસ્ટ ઈંડીઝે  300 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં ઈગ્લેંડને 3 રન જોઈતા હતા અને તેની નવમી  વિકેટ પડે ગઈ. સ્ટૂઅર્ટ બ્રાંડે 1 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી. 
 

8 -વેસ્ટ ઈંડીજ સામે પાકિસ્તાન - 1 વિકેટ (છેલ્લી બોલ) 

1987ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈંડીજને 21 રનના જવાબમાં પાકે એક સમય 6 વિકેટ પર 200 રન બનાવ્યા હતા. પણ તે પછી તેના સ્કોર 203 રન પર 9 વિકેટ થઈ ગયો. આમ તો આબ્દુલ કાદિર અને સલીમ જાફરે મેજબાન પાકને છેલ્લી બોલ  પર 1 વિકેટથી જીત અપાવી હતી. 
 

7. શ્રીલંકા સામે ઈંગ્લેંડ - 2 રન 

2007 વર્લ્ડ કપમાં શ્રીલંકાના 235 રનના જવાબમાં ઈંગલેંડની હાલત પહેલા સારી હતી. મેચની છેલ્લી બોલ પર ઈંગ્લેંડને  2 રન જોઈતા હતા. . પણ દિલહારા ફર્નાંડોએ રવિ બોપરાના બોલ્ડ કરી દીધો. 
 

6 ઓસ્ટ્રિલિયા સામે ભારત 1 રન 


 
1992 વર્લ્ડ કપમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 237 રન બનાવ્યા .16.2 ઓવરો રમ્યા પછી વરસાદ  આવતા ભારતને 47 ઓવરમાં 236નું  લક્ષ્ય મળ્યુ. છતા પણ ભારતે  સારી રમત દેખાડી, પણ 1 રનથી હારી ગયુ. 

5. ઓસ્ટ્રેલિયા સામે ભારત -1 રન 

1987 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ પર 270 રન બનાવ્યા હતા. એક સમયે  ભારતનો સ્કોર 3 વિકેટ પર 207 રન હતો. પણ 1 બોલ બાકી રહેતા ભારતની ટીમ 269 રન પર ઑલ આઉટ થઈ ગઈ અને ભારત 1 રનથી મેચ હારી  ગયુ. 

 
4. ભારત સામે ઈંગેલેંડ ટાઈ 



2011 વર્લ્ડ કપનો આ ગ્રુપ મેચ આ ટૂર્નામેંટના સૌથી રોમાંચાક મેચ હતું. ભારતે ઈંગ્લેંડના ગેંદબાજીની ધુનાઈ કરતા 338 રન બનાવ્યા . ઈગેલેંડને અંતિમ 2 ઓવરો 29 રન અને આખરે ગેંદ પર 2 રન જોઈતા હતા પણ ત્યાં 1 રન જ બનાવી શ્ક્યા અને મેચ ટાઈ થઈ ગયું.  

3. આયરલેંડ સામે   ઝિંમબાબવે






2007માં પહેલી વાર વર્લ્ડ કપમાં ઉતરેલા આયરલેંડના ઝિંમબાબવેના સામે 211 રન બનાવ્યા. જવાબમાં ઝિમબાબવેને 39 ગેંદ પર 13 રન જોઈએ હતા. અને તેના પાસે 5 વિકેટ હતા , પણ આયરલેંડે બે ઓવરોમાં 3 ખેલાડિયોને રન આઉઅટ કરી મેચને ટાઈ કરી લીધું. 
 

2 શ્રીલંકા સામે સાઉથ અફ્રીકા 

2003માં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી 268 રન બનાવ્યા . એના જવાબમાં તેજ રમતા સાઉથ અફ્રીકાએ 229 રન બનાવ્યા પણ ત્યારે બારિશે મેચમાં અટકળ નાખી દીધી. આગળ રમત થઈ ના શકી અને ડકવર્થ લૂઈસ મેથડથી ટારગેટ કાઢ્યા એટલે મેચ ટાઈ થઈ ગયા. 

 
1. ઓસ્ટ્રેલિયા સામે સાઉથ અફ્રીકા- ટાઈ

ઓસ્ટ્રેલિયા -સાઉથ અફ્રીકાનો આ મેચ વર્લ્ડ કપ જ નહી ક્રિકેટ હિસ્ટ્રીમાં યાદ કરી શકાય છે. 1999ના સેમી ફાઈનલમાં સાઉથ અફ્રીકાની જીત માટે 214 રન જોઈએ હતા અને તેને 61 રન પર 4 વિકેટ ગિરાવી દીધા હતા. આખરે ઓવરમાં અફ્રીકાની આખરે જોડીને 9 રન જોઈએ હતા.કલૂનજર ને બૉલમાં 8 રન બનાવી ચૂકયા હતા પણ ત્રીજી ગેંદ પર રન આઉટ થઈ ગયા. વાર્ને 29 રન આપી 4 વિકેટ લીધા હતા. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments