rashifal-2026

લગ્ન વિશેષ - આ ત્રણ રાશિની બને છે પરફેક્ટ life પાર્ટનર

Webdunia
સોમવાર, 25 ડિસેમ્બર 2017 (09:44 IST)
લગ્ન એક એવો શબ્દ છે જેના  વિશે બધા લોકો વિચાર કરે છે, પણ લગ્નને જવાબદારી અને સહયોગથી જોડીને જોવાય છે. વસ્તવમાં દરેક માણ્સ ઈચ્છે છે કે તેમની જિંદગીમાં એવોપાર્ટનર આવે જે તેમના માટે પરફેક્ટ મેચ સિદ્ધ થઈ શકે . 
જોવા જઈએ તો બધું સ્વભાવ અને આપસી સમજ પર નિર્ભર કરે છે. પણ બીજી તરફ સનુદ્ર્શાસ્ત્રમાં રાશિમુજબ સ્વભાવ વિશે જણાવ્યું છે. તે મુજબ જો તમે આ રાશિની છોકરીઓ સાથે  લગ્ન કરો છો તો તમારા જીવનમાં ખુશહાલી રહેવાની સાથે કિસ્મત પણ ચમકી જશે. 
 
કર્ક રાશિવાળી છોકરીઓ 
 
આ રાશિની છોકરીઓ બહુ ભાવુક હોય છે. પ્રેમ લગ્ન હોય  કે અરેન્જ મેરેજ  તેમના અંદર તેમના સાથીને લઈને ભાવનાઓ ઉદભવ થઈ જાય, તો તેણે આ સબંધ આખરે સુધી નિભાવે છે. એક ખાસ વાત એ છે કે જ્યારે એ કોઈને  પ્રેમ કરે છે તો તે પ્રેમની કોઈ પણ સીમા નહી હોય. સાથે જ તેમના પાર્ટનર માટે આ છોકરીઓ પૂરી રીતે સમર્પિત રહે છે. 
 
જો તેમનો સાથી શર્માળુ છે તો તે , તેમના પાસે આવવા માટે તેઓ જાતે આગળ આવે છે, પણ જો સાથી પણ શારીરિક આકર્ષણ પસંદ કરે છે તો બન્ને મળીને સારી ક્ષણ વિતાવે છે. હવે જીવનસાથીને  ખુશ કર્યા પછી જવાબદારી પરિવાર અને બાળકોની બને છે . બાળકોની નાની-નાની વાતોનો ધ્યાન રાખવું , ઘરના વડીલનો ધ્યાન રાખવું આ બધું તેમને સારી રીતે આવડે છે. . 
 
 

 
મેષ રાશિવાળી છોકરીઓ 
તેમના જે દિલમાં છે એ જ બોલે છે. છોકરીઓનો આ વાત છોકરાઓને બહુ આકર્ષિત કરે છે.જે છોકરીઓ સ્વ્ભાવમાં ઉપરથી કઈક અને અંદરથી રહસ્યી સ્વભાવની નિકળે છે એવી છોકરીઓથી જલ્દીજ બોર થઈ જાય છે. પણ જ્યારે વાત પાર્ટનર માટે કઈક કરીને જોવાનાની વાત હોય તો તેનાથી સારું સાથી કોઈ થઈ જ નહી શકીએ. 
કોઈ પણ સમય તેનાથી મદદ માંગી શકાય . એ તેમના પાર્ટનરની પૂરી રીતે મદદ કરે છે. પણ બદલામાં તેમના પાર્ટનરથી પણ એવી જ અપેક્ષા રાખે છે. જો નહી મળે તો તેમને ગુસ્સો સંભાળવા જેવું નહી હોય છે. તેમને ઈગ્નોર કરવાની ભૂલ પણ નહી કરવી. સાથે જ મેષ રાશિની મહિલાઓ જો કોઈમાં રૂચિ ન રાખતી હોય તો તેની તરફ આકર્ષિત પણ નહી હોય . 
 

સિંહ રાશિવાળી છોકરીઓ 
આ એક એવી રાશિ છે જે માત્ર તેમના ગુસ્સા માટે ઓળખાય છે. પણ આ રાશિની મહિલાઓની જો તમે વખાણ જાણી લો , તો તમે તમારી સોચ કે વિચાર તરત બદલવા માટે મજબૂર થઈ જશો. મજબૂત વ્યક્તિત્વ , કોઈથી ન ડરતી દરેક મુશ્કેલી માટે ઉભી રહેતી વાળી હોય છે સિંહ રાશિની મહિલાઓ . 
એ છોકરીઓએ તેમને આપણુ બનાવવા માટે છોકરાઓ કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પણ જે કોઈને આ મહિલાઓ તેમનો દિલ આપે છે તેની તો કિસ્મત ક ખુલી જાય. આ છોકરીઓ ઘર-પરિવારથી લઈને મિત્ર અને સમાજની સામે તેમના પાર્ટનરની મર્યાદા બનાવી રાખે છે. તેને ખબર છે કે ક્યારે શું અને ક્યાં શું વાત કરવી છે. 
 
આ 3 રાશિની છોકરીઓના મજબૂત વ્યક્તિત્વના કારણે તમને જીવન ભર તેમનો પ્રેમ ને સહયોગ મળશે. એવું સમુદ્રશસ્ત્રમાં વર્ણિત કર્યું છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી પત્ની લાવ્યો, પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી... પતિએ કહ્યું-

ટ્રમ્પ ભારત પર 500% ટેરિફ લાદશે! રશિયન તેલ ચીન અને બ્રાઝિલને પણ વધુ મોંઘુ પડશે

ગુલશન કુમારની હત્યા સંબંધિત માહિતી 28 વર્ષ પછી સામે આવી

પુત્રના નિધન પછી વેદાંતા ચેયરમેન અનિલ અગ્રવાલ દાનમાં આપશે પોતાની 75% સંપત્તિ, આખુ જીવન સાદગીથી રહેશે

WWE એ કંપનીની મુખ્ય ચેમ્પિયનશિપની ખાલી જગ્યાની સત્તાવાર જાહેરાત કરી.

વધુ જુઓ..

ધર્મ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

આગળનો લેખ
Show comments