rashifal-2026

છોકરીઓની સૂવાની ટેવ બતાવે છે કે તેમને કેવો છોકરો ગમે છે. ..

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (06:51 IST)
દરેકના સૂવાની સ્ટાઈલ જુદી જુદી હોય છે. છોકરીઓની સૂવાની સ્ટાઈલ પરથી તેમની ટેવ અને પસંદ વિશે જાણી શકાય છે. એવુ માનવામાં આવે છે કે જે યુવતીઓ સીધી સૂઈ જાય છે તે નિયમોનુ સખત પાલન કરનારી હોય છે. યુવતીઓના સૂવાની પોઝીશન બતાવે છે કે તેમને કેવા છોકરાઓ ગમે છે.. 
 
1. સીધા તાણીને સૂઈ જવુ - કેટલીક યુવતીઓને સીધા સૂવાની ટેવ હોય છે. આ પ્રકારની યુવતીઓનો સ્વભાવ ખૂબ જ સંતુલિત હોય છે અને તેમના સપના પણ મોટા હોય છે. આ પ્રકારની યુવતીઓને ડોમિનેટિંગ પર્સનાલિટીના છોકરાઓ વધુ પસંદ પડે છે. 
 
2. ડાબા પડખે સુવુ - આમ તો ડાબા પડખે સુવુ સૌથી સારુ માનવામા આવે છે  પોતાના જીવનમાં ફેરફાર ન કરનારી આ પ્રકારની કછોકરીઓને  લીડરશિપ કરનારા છોકરા પસંદ હોય છે. 
 
3. ઊંઘા સુવુ - આ રીતે સૂનારી યુવતીઓ બેદરકાર હોય છે.. પણ તેમને સરપ્રાઈઝ આપનારા છોકરાઓ ખૂબ પસંદ હોય છે.  બોરિંગ સ્વભાવના છોકરાઓથી આ છોકરીઓ દૂર રહેવુ પસંદ કરે છે. 
 
4. પગ ફેલાવીને સૂવુ - આ રીતે સૂનારી યુવતીઓ ખુલા વિચારોની હોય છે.  તે ખૂબ સારી મિત્ર પણ હોય છે અને તેને રોકટોક કરનારા છોકરાઓ બિલકુલ ગમતા નથી. 
 
5. સોફ્ટ ટૉય પકડીને સુવુ - ઓશિકુ કે પછી સોફ્ટ ટોયને વળગીને સૂનારી યુવતીઓને સુંદર સપના જોવાનો શોખ હોય છે.. તેમને કેયર કરનારા છોકરા પસંદ પડે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સામે ધરપકડ વોરંટ જારી

Tariff War: ભારત સાથે દુશ્મની નિભાવી રહ્યા છે ટ્રમ્પ ? રૂસના નામે ચાલશે આ ચાલ, તમારા ખિસ્સા પર પડશે ભારે

ક્રિકેટ જગતમાં શોક છવાયો; ભારતીય ક્રિકેટરનું 37 વર્ષની ઉંમરે અવસાન

હુ મંદિરમાં માથુ નમાવીશ પણ ગંગાનુ પાણી નહી પીવુ, રાજ ઠાકરેએ એવુ શુ કહ્યુ ? મરાઠી મુસલમાન પર પણ બોલ્યા

લાલુ પ્રસાદ યાદવને નોકરી માટે જમીન કેસમાં મોટો ઝટકો લાગ્યો છે

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments