Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ

Webdunia
મંગળવાર, 2 મે 2017 (18:36 IST)
ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે. 
 
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય 
-પૈસા અને કીમતી વસ્તુઓને ઉત્તર તરફ રાખી અલમારીમાં રાખો. 
 
-દુકાનની અંદર બિક્રીનો સામાન રાખવા માટે સેલ્ફ, અલમારી, શોકેસ અને કેશ કાઉંટર ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે. 
 
-ધ્યાન રાખો કે તમે જ્યાં બેસા છો તેના પાછળ મંદિર નહી હોવું જોઈએ. 
 
-માલિકને હમેશા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢું કરીને બેસવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નો સંચાર હોય છે. 
 
-તમારા કામ કરવાની ટેબલ હમેશા આયાતાકાર બનાવવું. 
 
-ફેક્ટ્રી કે કાર્યાલયનો કેંદ્ર સ્થાન ખાલી નહી હોવું જોઈએ. ત્યાં કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ નહી મૂકવી. 
 
-વાસ્તુ મુજબ, અકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ પૂર્વ એન રિસેપ્શન ઉત્તર્-પૂર્વ દિશામાં હોવું જોઈએ. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments