rashifal-2026

vastu tips- - રસોડામાં અહીં મૂકો ફ્રિજ પણ ન બનાવો પૂજાઘર

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2017 (11:32 IST)
રસોઈઘરમાં કોઈ પણ ઘરની આત્માની રીતે હોય છે. કારણકે અહીંથી એ ઘરમાં રહેતાવાળાની ઉર્જા અને જીવન મળે છે. જો તમારા રસોડા વાસ્તુ મુજ્બ નહી છે , તો એ ઘરમાં રહેતાવાળાને ઘણી રીતની પરેશાનીઓ ભોગવી પડે છે. 
 
અહીં આપેલા વાસ્તિ ટિપ્સને અજમાવી તમે તમારા રસોઈઘરને સમૃદ્ધ કરી સ્વાસ્થયને સારું  કરી શકો છો. 
 
* રસોડાના અગ્નેય ખૂણામાં દક્ષિણ-પૂર્વ અને પૂર્વ દિશામાં જ બનાવા જોઈએ. 
 
* અહીં વાસણની અલમારી દક્ષિણ પશ્ચિમ દિશામાં બનાવી જોઈએ. 
 
* રસોડામાં ફ્રિજને હમેશા ઉત્તર પશ્ચિમમાં જ રાખવા જોઈએ. કારણ કે આ દિશા શુભ રહે છે. 
 
* અહીં ક્યારે પણ તૂટેલા વાસણ ના રાખો. આથી નકારાત્મક ઉર્જા આવે છે. 
 
* વાટર ફિલ્ટરને પૂર્વની તરફ રાખવા જોઈએ. 
 
* રસોડામાં પ્લેટફાર્મ હમેશા પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ. જેથી આગ્નેયમાં પૂર્વમુખી રાખી શકાય. 
 
* ગૈસ પાસે પાણી ના રાખો કારણકે આગ અને પાણી ક્યારે પણ એક સાથે નહી રહે છે. 
 
* રસોડામાં પૂજાના સ્થાન નહી હોવા જોઈએ આથી ઘરન સભ્યો અસ્વસ્થ રહે છે. 
 
* રસોડામાં કાલા ફર્શ કાળા ગ્રેનાઈટ નહી બનાવા જોઈએ. 
 
* રસોડામાં ક્યારે પણ ખાલી ડિબ્બા નહી રાખવા જોઈએ. જો ખાલી ડિબ્બા હોય તો એમાં કોઈ વસ્તુ નાખીને રાખો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રવિન્દ્ર જાડેજાની પત્ની રિબાવાએ ભારતીય ખેલાડીઓ પર ગંભીર આરોપો લગાવતા આપ્યું ચોંકાવનારું નિવેદન

UP Crime - રાયબરેલી, યુપીમાં એન્કાઉન્ટર: 4 ધરપકડ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, પહાડી રાજ્યોમાં વરસાદ/બરફ પડવાની શક્યતા, મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે

Video સ્ટંટ દરમિયાન પેરાશૂટ વિમાનમાં ફસાઈ ગયું, સ્કાયડાઇવર હવામાં લટકતો રહ્યો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

આગળનો લેખ
Show comments