rashifal-2026

પતિ પત્ની માટે વાસ્તુ ટિપ્સ - અણમોલ છે પ્રેમનો સંબંધ... તેને જવા ન દો

Webdunia
મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (15:13 IST)
પતિ-પત્ની વચ્ચે પ્રેમનો સંબંધ અણમોલ છે. જો વિશ્વાસ કાયમ રહે તો કોઈપણ અવરોધ આ સંબંધ વચ્ચે આવી શકતો નથી. અનેકવાર સ્થિતિઓ એવી બની જાય છે કે વિશ્વાસ ડોલી જય છે અને સંબંધો તૂટવા માંડે છે. વાસ્તુમાં કેટલાક એવા સહેલા ઉપાય બતાવ્યા છે જે આ સંબંધમાં સદૈવ તાજગી કાયમ રાખે છે. 
 
- જીવનસાથીને જે વાત પસંદ ન હોય તે વાત રાત્રે ન કરો. 
- પતિ પત્ની બંનેના ભોજનનો થોડો ભાગ રોજ  કાઢીને પક્ષીઓને આપવાથી પરસ્પર પ્રેમ વધે છે. 
- ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની શ્રદ્ધાપૂર્વક દેખરેખ કરો. 
- ઘરમાં લોટ ફક્ત સોમવારે જ દળાવો અને તેમા થોડા કાલા ચણા નાખી દો.  આવુ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા અને પરિવારમાં પ્રેમ કાયમ રહે છે. 
- તમારા રૂમમાં શંખ કે સીપી જરૂર મુકો. પતિ પત્ની સાથે બેસીને પૂજા કરશો તો સંબંધોમાં સદૈવ મધુરતા કાયમ બની રહે છે. શુક્રવારે પતિ પત્ની એકબીજાને પરફ્યુમ ભેટમાં આપો. 
 
- ઘરને હંમેશા વ્યવસ્થિત રાખો અને બિન જરૂરી વસ્તુઓ હટાવી દો. બેડરૂમમાં બેડ નીચે કોઈપણ પ્રકારનો સામાન ન મુકો. સુંદરકાંડનો પાઠ કરો. વાંસળી વગાડતા ભગાઅન શ્રીકૃષ્ણ-રાધાની મૂર્તિ કે ચિત્રને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવાથી પ્રેમ વધે છે. ભગવાન શ્રીકૃષ્ણના મુકુટ પર મોર પંખ સુખ સમૃદ્ધિનૂ સૂચક છે.  જેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં ખુશીઓ લાવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઈરાનમાં અત્યાર સુધીમાં ૩,૪૨૮ વિરોધીઓના મોત થયા છે અને ૧૦,૦૦૦ થી વધુની ધરપકડ કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશમાં ટ્રેન અકસ્માત: વિજયવાડાથી તિરુપતિ જતી માલગાડી પાટા પરથી ઉતરી

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

ભારત સરકારે સલાહકાર જારી કર્યો: "ભારતીયોએ તાત્કાલિક ઈરાન છોડી દેવું જોઈએ"

Maharashtra BMC Election Voting 2026- મુંબઈના 'મહારાજા'નો આજે નિર્ણય, મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓમાં મતદાન

આગળનો લેખ
Show comments