Dharma Sangrah

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરથી કહ્યું હતું જરૂર રાખો ઘરમાં આ 5 વસ્તુઓ, જાણો શું છે તે વસ્તુઓ

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (14:23 IST)
દરેક માણસ ઈચ્છે છે કે તેના ઘરમાં હમેશા સુખ સમૃદ્ધિ બની રહે અને બધા દેવી દેવતાઓનો વાસ હોય. તેના માટે માણ્સ તેમના ઘરમાં પૂજા પાઠની સાથે દાન પુણ્ય પણ કરે છે. પણ શું તમે જાણો છો કે મહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરથી કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન હોય છે. જાણો આ પવિત્ર વસ્તુઓ વિશે. 
ચંદન 
ચંદન ખૂબ જ પવિત્ર ગણાય છે. તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે. બધા દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનો ખા સમહત્વ છે. ચંદનનો ચાંદલો લગાવાય છે. તેના તિલકથી મનને શાંતિ મળે છે. ચંદન ઘરમાં હમેશા રાખવું જોઈએ, કારણ કે દરરોજ પૂજા કરતા સમયે દેવી દેવતાઓને કંદન અર્પિત કરવું જોઈએ. 
 
વીણા
બુદ્ધિ અને શિક્ષાની દેવી સરસ્વતીનો પ્રિય વાદ્ય યંત્ર છે વીણા. વીણા ઘરમાં રાખશો તો સરસ્વતીની કૃપાથી બધા સભ્યોની બુદ્ધિનો વિકાસ થશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવાની પ્રેરણા મળશે. 
 
ઘી
ઘરમાં ઘી હમેશા રાખવું જોઈએ અને નિયમિત રૂપથી તેનો સેવન કરતા રહેવું જોઈએ. ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. ઘરમાં દરરોજ સાંજે ઘીનો દીપક પણ સળગાવવું જોઈએ. પૂજામાં પણ ઘીનો મહત્વ છે. આ કારણે ઘીનો ફરજિયાત રૂપથી ઘરમાં રાખવાની સલાહ આપીએ છે. ઘીનો સેવન કરવાથી પહેલા તમારા ચિકિસ્તક્સથી પરામર્શ જરૂર લેવી જોઈએ. 
 
મધ 
વાસ્તુની માન્યતા છે કે ઘરમાં મધ રાખવાથી ઘણા દોષ શાંત થઈ જાય છે. સાથે જ પૂજનમાં પણ મધ જરૂરી હોય છે. આ બધા દેવી દેવતાઓને અર્પિત કરાય છે. જે ઘરોમાં દરરોજ પૂજા કરાય છે, તે ઘરમાં મધ  હમેશા જ હોવું જોઈએ. 
 
પાણી 
ઘરમાં હમેશા જ સાફ જળ ભરેલો રહેવું જોઈએ. જ્યારે પણ કોઈ મેહમાન ઘર આવે તો સૌથી પહેલા તેને પીવા માટે જળ જરૂર આપવું જોઈએ. તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

યુપીમાં ઓનર કિલિંગ: બે ભાઈઓએ બહેન અને તેના પ્રેમીની હત્યા કરી

નાગપુરમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું, IND vs NZ વચ્ચે પહેલીવાર થયું આવું

ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, એક જ ઝટકામા તૂટ્યો BCB નો ઘમંડ

ICC ODI Rankings: વિરાટ કોહલીનો નબર 1 નો તાજ મેળવીને ડેરિલ મિશેલે રચ્યો ઈતિહાસ, બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

દીપેન્દ્ર ગોયલ એ Zomato નાં CEO પદ પરથી આપ્યું રાજીનામું, 1 ફેબ્રુઆરીથી આ વ્યક્તિ સાચવશે કપનીની જવાબદારી

આગળનો લેખ
Show comments