rashifal-2026

વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર

Webdunia
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (18:51 IST)
વાસ્તુ મુજબ ઘણા ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવે છે . આ ઉપાયોને કરીને લોકો ઘરમાં આવી રહી પરેશાનીઓ પણ દૂર કરે છે. આમ તો વાસ્તુશાસ્ત્રમાં અરીસો પણ એક જુદુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલાક એવા ટિપ્સ જણાવ્યા છે. જેના પ્રયોગથી વાસ્તુદોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય .
 
1. વાસ્તુશાત્ર મુજબ અરીસાને ઉન્નતિ અને લાભ માટે ઘરના ઉત્તર અને પૂર્વી દીવાલ પર લગાડવા જોઈએ. તેનાથી આર્થિક  નુકશાન નહી હોય અને ધનમાં વૃદ્ધિ હોય છે . 
 
2. વાસ્તુ મુજબ કહેવાય છે કે અરીસા જેટલું હળવું અને મોટું હોય છે તેટલું ફાયદાકારી હોય છે. 
 
3. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરના બારણાના સામે ગોલ અરીસો લગાવો છો તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી ઘરની આર્થિક પરેશાની પણ હોય છે. 
 
4. બેડરૂમના બારણાના સામે દર્પણ અરીસો લગાવું જ્યાં લાભપ્રદ હોય છે ત્યાં મુખ્યદ્વારાના સામે અરીસો લગાવવાની ભૂલ ન કરવી તેનાથી હાનિ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

આ વિદ્યાર્થી છે કે ગુંડાઓ ? અમદાવાદમાં ફરી એકવાર વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને પર કર્યો ચપ્પુ અને પાઈપથી હુમલો

સોનાના ભાવમાં વધારો; 24 કેરેટ સોનાના 10 ગ્રામના નવીનતમ દર જાણો

AMTS બસમાં આગ લાગતા મચી અફરા તફરી

સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરમાં 21 લોકોના મોત. જાણો આ દુ:ખદ અકસ્માતનું કારણ શું છે

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની ટેરિફ ધમકીએ બજારમાં ઉથલપાથલ મચાવી: સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા

આગળનો લેખ
Show comments