Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે ભૂલથી પણ ન મુકશો માથા પાસે આ વસ્તુ

રાત્રે ભૂલથી પણ ન મુકશો માથા પાસે આ વસ્તુ   વાસ્તુ શાસ્ત્ર મુજબ રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુઓ ખુદથી દૂર રાખવી જોઈએ. જો એવુ ન કરવામાં આવે તો આ વાત અનેક રીતે શારીરિક અને માનસિક પરેશાનીઓનુ કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો એ કંઈ 5 વસ્તુ છે જે મ
Webdunia
રવિવાર, 30 જૂન 2019 (10:21 IST)
વાસ્તુ શાસ્ત્ર મુજબ રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુઓ ખુદથી દૂર રાખવી જોઈએ. જો એવુ ન કરવામાં આવે તો આ વાત અનેક રીતે શારીરિક અને માનસિક પરેશાનીઓનુ કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો એ કંઈ 5 વસ્તુ છે જે માથા પાસે સૂતી વખતે ન મુકવી જોઈએ. 
1. પર્સ - રાત્રે સૂતી વખતે પર્સ કે પોકેટ ક્યારેય માથા પાસે મુકીને ન સુવુ જોઈએ.  આવુ કરવાથી મનુષ્ય દરેક સમયે પૈસા અંગે જ વિચારતો રહે છે. અને ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. 
 
2. ઘડિયાળ મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ - કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેઝેટને માથા પાસે મુકીને ન સુવુ જોઈએ. આવુ કરવાથી વ્યક્તિને કારણ વગર માનસિક તનાવ થઈ શક છે. 
 
3. કોઈ ભયાનક ફોટો કે શોપીસ - સૂતી વખતે કોઈ ડરામણી ફોટો કે શોપીસ પણ માથા પાસે ન મુકવુ જોઈએ. આવુ કરવાથી તમે તનાવ અને નેગેટિવ થોટ્સનો શિકાર થઈ શકો છો. 
 
4. પુસ્તક કે છાપુ - માણસ પોતાના તકિયા નીચે છાપુ કે મેગેઝીન જેવી કોઈપણ વાંચવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ વસ્તુઓ સૂતી વખતે માથા પાસે મુકવાથી વ્યક્તિનુ જીવન પ્રભાવિત થાય છે. 
 
5. જૂતા ચપ્પલ - સૂતી વખતે ક્યારેય પણ ભૂલથી પણ આપણા માથા પાસે કે બેડ નીચે મન મુકવા જોઈએ. આવુ કરવાથી વ્યક્તિનુ આરોગ્ય અને ધન બંને પર જ નેગેટિવ ઈફ્કેટ પડી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments