Festival Posters

vastu tips- પ્રેગ્નેંટ મહિલાઓના રૂમમાં રાખશો આ 4 વસ્તુઓ તો બાળકના આરોગ્ય સારું રહે

Webdunia
ગુરુવાર, 1 માર્ચ 2018 (12:31 IST)
પ્રેગ્નેંટ મહિલાઓના આરોગ્યને લઈને દરેક નાની-મોટી વસ્તુના ધ્યાન રાખી શકાય છે. વાસ્તુમાં પણ પ્રેગ્નેંટ મહિલાને લઈને કેટલાક નિયમ જણાવ્યા છે. જેનાથી તેને આસ-પાસ સકારાત્મક ઉર્જાના પ્રવાહ રહ્યા છે અને બાળકની આરોગ્ય પર સારી છે. વાસ્તુની માનીએ તો પ્રેગ્નેંટ મહિલાના રૂમમાં આ 4 વાતને મૂકવાથી ન માત્ર મહિલા અને બાળકના આરોગ્ય સારું રહે છે. પણ બાળકમાં સારા ગુણ પણ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે વાસ્તુના આ ટિપ્સ વિશે. 
મોરપંખ ભગવાન કૃષ્ણથી સંબંધિત છે. તેથી તેને ઘરના મંદિર કે ગર્ભવતી મહિલાના રૂમમાં મોરપંખ રાખવું માતા અને બાળક બન્ને માટે સારું ગણાય છે.
હળદરથી રંગાયેલા ભાત- વાસ્તુની માનીએ તો ગર્ભવતી મહિલાના રૂમમાં હળદરથી રંગાયેલા ભાત રાખવા જોઈએ. વાસ્તુ મુજબ આ બહુ સારા ગણાય છે કહેવાય છે કે તેનાથી માતા અને દીકરાને નકારાત્મક ઉર્જા પ્રભાવિત નહી કરે છે. 
 
હંસતા બાળકની ફોટા હંસતા-મુસ્કુરાતા બાળકના ફોટા લગાવવાથી માતાના વિચાર પ્રભાવિત હોય છે. અને બાળક પણ સારા સ્વભાવના હોય છે. 
તાંબાની વસ્તુ- ગર્ભવતી મહિલાના રૂમમાં તાંબાની કોઈ વસ્તુ જરૂર રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી માતા અને દીકરા પાસેની નકારાત્મક ઉર્જા બહાર ચાલી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Bank Strike- યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દેશવ્યાપી બેંક હડતાળ

અમેરિકામાં બરફના તોફાને ભારે તબાહી મચાવી, 25 લોકોના મોત, ભારે હિમવર્ષા અને વરસાદ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments