Festival Posters

વાસ્તુદોષ નિવારણ માટે ઘરે જ કરી શકો છો આ નાના-નાના 7 ઉપાય

Webdunia
શનિવાર, 13 જૂન 2015 (15:04 IST)
ઘરનું વાતાવરણ શુભ અને પવિત્ર બન્યુ  રહે, એ માટે અહીં નાના નાના ઉપાય જણાવી રહ્યા છે. આ ઉપાયોથી ઘરનું  વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને ઘર પરિવાર પર દેવી દેવતાઓની કૃપા બની રહે છે. 
 
1. ઘરનું  મુખ્ય દ્વાર પૂર્વ અને ઉત્તર દિશામાં હોય તો શ્રેષ્ઠ રહે છે, પણ આવું ન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, શ્રીગણેશનું  ચિહ્ન લગાવવું જોઈએ. 
 
2. ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો  જોઈએ. સવાર-સવારે તુલસીને જળ અર્પિત કરો. સાંજે તુલસી પાસે દીપક પ્રગટાવો.  પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસી લગાવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. 
 
3. ઘરની બારી બારણાની સંખ્યા સમ હોય તો શુભ રહે છે. સમ એટલે કે  2,4,6,8, કે  10 બારણા બારી અંદરની તરફ જ ખુલે આ શ્રેષ્ઠ રહે છે. 
 
4. ઘરમાં નકામો અને બેકાર સામાન ન હોવો જોઈએ. આ વસ્તુઓ ઘરમાં તણાવ લાવે છે.  
 
5. દીવાલ કે છત પર દરાર હોય તો એને જલ્દી ઠીક કરી લેવું જોઈએ. 
 
6. સાંજના સમયે થોડી વાર આખા ઘરમાં રોશની કરવી જોઈએ. 
 
7. ઘરમાં કરોળિયાના જાળા ન હોવા જોઈએ. આવું હોય તો  ગ્રહથી અશુભ ફળ મળે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સૂરતમાં નશામાં ધૂત થાર ચાલકે મચાવ્યો આતંક, નબીરાએ અનેક વાહનોને અડફેટે લેતા અફરાતફરી

Liquor Price Hike: દારૂ પીનારાઓ માટે મોટો ફટકો: બજેટ 2026 પછી 1000 ની બોટલ મોંઘી થઈ

અપરિણીત યુગલે શારીરિક સંબંધ બાંધ્યા, ગુસ્સે ભરાયેલા ટોળાએ

14 ફેબ્રુઆરી સુધી ઠંડીથી રાહત નહીં, 9 રાજ્યોમાં વરસાદની ચેતવણી

Budget 2026: નાણામંત્રીએ કેન્દ્રીય બજેટમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે રમતગમતનો સામાન સસ્તો થશે અને ખેલો ઇન્ડિયાની છબી બદલાશે

Show comments