Biodata Maker

આ પાંચ વસ્તુઓ ઘરના સામે થવાનું એટલે કલંક અને આર્થિક પરેશાની

Webdunia
મંગળવાર, 25 નવેમ્બર 2014 (17:33 IST)
વાસ્તુ વિજ્ઞાનનુ  માનવું છે કે ઘર સિવાય ઘરની આસ-પાસની વસ્તુઓ પણ તમારા ઘર અને ઘરમાં રહેતા લોકોને અસર કરે છે. 
 
માત્ર  ઘરને વાસ્તુ અનૂકૂળ  બનાવવાથી કામ ન ચાલે . વાસ્તુની અનૂકૂળતાથી લાભ મેળવવા માટે ઘરમાં મુખ્ય દ્વ્રારના સામે વસ્તુઓને પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અનેક વસ્તુઓ એવી છે જે ઘરના સામે હોવાથી ઘરના લોકોને બીમાર કરે છે સાથે આર્થિક પરેશાની સાથે કલંક પણ લગાવે છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દ્વ્રાર સામે ઝાડ કે થાંભલો હોવાથી સંતાનને કષ્ટ થાય છે . સંતાનનો વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેના કરિયરમાં પણ મુશ્કેલી આવે છે. 
 
દ્વાર સામે ખાડો હોવાથી કે કૂપ હોવાથી માનસિક રોગની પરેશાની થાય છે. 
 
દ્વ્રાર સામે કીચડ હોવાથી ઘરમાં શોક રહે  છે. 
 
મુખ્ય દ્વાર સામે રસ્તો સમાપ્ત થાય તો કોઈ મોટું નુકશાન થાય છે. 
 
મુખ્ય દ્વાર સામે ગંદુ પાણી  એકત્ર થાય તો પણ આર્થિક નુકશાનદેહ હોય છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકા ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત

Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Show comments