rashifal-2026

Vastu Tips - વાસ્તુ મુજબની કેટલીક માન્યતાઓ, જાણો અને તેનો લાભ ઉઠાવો

Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (02:09 IST)
- જમણો કાન ફડકે તો, સારા સમાચાર મળે છે, અને ઈચ્છા પૂર્ણ થાય છે .  
 
- પુરુષોની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ઝપકે તો અશુભ ફળ હોય છે, પરંતુ બંનેને તેનાથી વિપરીત હોય તો શુભ છે. 
 
- કોઈ પણ કાર્ય કરવા જતી વખતે ચા પીવાનુ પુછવામાં આવે તો કાર્ય  નિષ્ફળ જાય છે .  
 
- ઘરની બહાર જતી વખતે અથવા નવા કાર્ય શરૂ કરતા સમયે ભેંસ દેખાય તો શુભ હોય છે. 
 
- ઘર સામે કૂતરો રડે તો તે દિવસ કોઈ  ખાસ  કામ ન કરવું . 
 
- ક્યાંક જતી સમયે લાકડીઓ સાથે ખેડૂત દેખાય તો કાર્ય પરિપૂર્ણ થાય છે  . 
 
- ક્યારેય અધુરુ બનેલુ મકાન, જેમને બાળકો ન હોય તેવી વ્યક્તિનુ મકાન અથવા ખંડેર બનેલી ફેક્ટરી ન ખરીદવી  જોઈએ. 
 
- શૌચાલય ક્યારે પણ મુખ્ય દ્વાર પાસે ન હોવુ જોઈએ. 
 
- સીડી નીચે બાથરૂમમાં અથવા રસોડુ  ન હોવુ  જોઈએ. 
 
- ઘરની સામે અથવા 100 ફૂટ અંદર ચર્ચ, મંદિર, જજઘર, ગુરુદ્વારા,મસ્જિદ,મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ ન હોવુ જોઈએ. 
 
- પાણીની ટાંકી ઉત્તર દિશામાં હોવી જોઈએ.  
 
- ક્યાંક જતી વખતે ચકલી બિટ કરી દે તો ખૂબ જ સારુ શકુન છે. 
 
- પાલતૂ કૂતરો જો તમારા સામે જોઈ ભસે તો તમારી પર કોઈ મુશ્કેલી આવવાની છે. આવા સમયે બહાર જવાનું ટાળી દો.
 
- ક્યાંક જતી વખતે જો સામેથી શબયાત્રા આવતી જુઓ તો તમને આર્થિક લાભ થાય છે . 
 
- જો એપાર્ટમેન્ટમાં કે ઘરમાં દાખલ થતાં જ્યારે શ્વાસ  ઝડપ વધારે છે તો ઘરમાં વાસ્તુદોષ છે . 
 
- કિચન સ્ટોવ, જનરેટર , ઈન્વર્ટર, ઇલેક્ટ્રિક મોટર દક્ષિણ પૂર્વમાં ખૂણામાં રાખવા જોઈએ. 
 
- ભૂલથી પણ ક્યારેય પણ  બેડરૂમમાં અને રસોડામાં પૂજાસ્થાન ન રાખવુ જોઈએ. 
 
- બાથરૂમ, ટોયલેટ -દક્ષિણ-પશ્ચિમ ખૂણો, ઉત્તર-પશ્ચિમ કોણ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બનાવી શકો છો. 
 
- દરવાજો લગાવ્યા વગર, પૂજા કર્યા વગર, બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર ક્યારેય નવા મકાનમાં દાખલ ન થવુ. 
 
- મંદિર નજીક બેઠા કોઈ ભૂખ્યાને કે કોઈ ગરીબને  ભરપેટ ભોજન કરાવવા માટે ઘરેથી ભોજન બનાવી લઈ જવુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઉન્નાવ બળાત્કાર પીડિતા જંતર-મંતર પહોંચી, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

બે પતિ, એક કેસ અને 17 વર્ષ રાહ જોવી. અચાનક, કોર્ટરૂમમાં પળો પલટી ગઈ. એક મહિલાના સપના કેવી રીતે ચકનાચૂર થઈ ગયા.

શિવસેના શિંદે જૂથના કાઉન્સિલર માનસી કલોખેના પતિની હત્યા કરવામાં આવી હતી

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો

દિલ્હી પોલીસે ઉત્તમ નગરમાં ગેરકાયદેસર રીતે રહેતા 7 નાઇજીરીયનોની ધરપકડ કરી

આગળનો લેખ
Show comments