rashifal-2026

મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ

Webdunia
સોમવાર, 5 ઑક્ટોબર 2020 (07:56 IST)
મોરપંખનો ઉપયોગ બહુ પ્રકારથી કરાય છે. તેનો અમારા રોજના જીવનમાં પણ બહુ જુદા-જુદા રીતે મહત્વ છે. કેટલાક લોકોને તેના સુંદર ડિજાઈન અને રંગ પસંદ છે. જેનાથી તે તેને તેમના ઘરમાં શોખથી સજાવટ રીતે રાખે છે. પણ શું તમને આ વાતનો ખબર છે તમે તમારા જીવનમાં આવતી પરેશાનીઓને પણ મોર પંખની મદદથી દૂર કરી શકે છે. તો આવો જાણીએ તેનો કેવી રીતે ઉપયોગ કરીએ... 
 
જે લોકો રાહુની દશા ઝેલી રહ્યા છે તેના માટે મોરના પંખ ઘરમાં લાવવું તરત ફળદાયક સિદ્ધ થઈ શકે છે. રાહુની દિશાથી પ્રભાવિત માણસને રાત્રે સૂતા સમયે મોરપંખ ને ઓશીંકાના નીચે રાખી સૂવો જોઈએ. 
 
ઘણી વાર એવું હોય છે જે તમને કામ બનતા બગડી જાય છે. તેથી તમે તે સમયે પોતાને કોસતા થતા પરેશાન રહે છે.  આ સમસ્યાનો સમાધાન કાઢવા માટે મોરપંખને તમારા બેડરૂમમના ઉત્તર દિશામાં રાખવું. તેનાથી તમને ઘણા અધૂરા ટાસ્ક પૂરા થઈ જશે. 
 
સામાન્ય રીત જ્યારે તમારા બાળકનો ભણવામાં મન નહી લાગતું હોય તો તમે તે સમયે પરેશાન રહો છો ત્યારે અમે તમને જણાવીએ કે તમે તમારા બાળકની ભણવાની ચોપડીમાં મોર પંખ રાખી દો. આવું કરવાથી બાળકનો મન અભ્યાસમાં એકાગ્ર થવા લાગશે. 
 
વાસ્તુ દોષના નિવારણ માટે મોરપંખનો ઉપયોગ કરાય છે. ઘરની સામે  વાળા ગેટ પર ગણેશજીની મૂર્તિ લગાડો અને તેના ઉપર મોરપંખ મૂકી દો. આવું કરવાથી કોઈ પણ રીતની નેગેટિવ ઉર્જાનો આગમન નહી થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

રાહુલ ગાંધીએ શાહી વિવાદને મત ચોરી સાથે જોડ્યો, ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા

સાસુ આવી હોવી જોઈએ! જમાઈને 158 અલગ અલગ વાનગીઓ પીરસ્યા, અને તેની આંખો ખુશીથી ભરાઈ ગઈ.

Maharashtra Municipal Corporation Poll Results- શરદ પવારની પાર્ટી 9 શહેરોમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ, BMC ભાજપને ગઈ

આગળનો લેખ
Show comments