rashifal-2026

બેડ પર સવારે ન કરશો આ 3 કામ, વધે છે રાહુના દોષ

Webdunia
શનિવાર, 7 જુલાઈ 2018 (14:11 IST)
રાત્રે જે પથારી પર તમે સૂઈ જાવ છો. સવારે જો અસ્ત વ્યસ્ત જ તેને છોડી દો તો રાહુ સંબંધિત દોષ થઈ શકે છે.  સવાર સવારે આપણે કેટલાક એવા જ કામ જાણતા-અજાણતા કરીએ છીએ. જેની અસર આપણી હેલ્થ અને આવનારી લાઈફ પર પડી શકે છે. જ્યોતિષ મુજબ સફલ અને ધનવાન થવા માટે રોજબરોજની કેટલીક ભૂલો કરવાથી આપણે બચવુ જોઈએ. જાણો ક્યા છે એ 3 કામ જે રોજ સવારે ન કરવા જોઈએ... 
 
1. પથારી અસ્ત વ્યસ્ત છોડવી - કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી પોતાની પથારી એમ જ છોડી દે છે. જે દિવસ ભર એવી જ રહે છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેનાથી રાહુ સાથે સંબંધિત દોષ વધે છે. સાથે જ તેનાથી હેલ્થ અને પૈસા સાથે જોડાયેલ પરેશાની પણ થઈ શકે છે. 
 
2. પથારી પર જ ચા પીવી - કેટલાક લોકોની ટેવ હોય છે કે પથારી પર જ તેઓ ચા પીવે છે.  ગ્રંથો અને આયુર્વેદ મુજબ આ ટેવ બિલકુલ ખોટી છે. તેનાથી બીમારીઓ થવાની શક્યતા રહે છે. તેથી જે લોકોને પણ આ આદત છે તે તરત તેને છોડી દે. 
 
3. સવારે ઉઠતા જ અરીસામાં ન જુઓ - સવારે ઉઠતા જ અરીસામાં ખુદને ન જોવુ જોઈએ. વાસ્તુ મુજબ રાત્રે સૂઈ ગયા પહ્હી જે નેગેટિવીટી પેદા થાય છે સવારે અરીસો જોવાથી તેનુ રિફલેક્ટ આપણા પર પડી શકે છે.  તેથી બેડરૂમમાં પલંગની સામે અરીસો લગાવવાની મનાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Gold Rate Today: 12 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો

પાકિસ્તાનના લગ્ન સમારોહમાં શોક છવાઈ ગયો, ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં 8 લોકોના મોત, 11 ઘાયલ; દુલ્હન અને વરરાજાના પણ મોત

આગામી 24 કલાક ભારે રહેશે! ઉત્તર ભારત ઠંડીમાં ધ્રૂજી રહ્યું છે, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની આગાહી

Mary Kom- મારા ચારિત્ર્ય પર પ્રશ્નો ઉભા થયા', મેરી કોમે છૂટાછેડા પર મૌન તોડ્યું

જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો કહેર, કાશ્મીર અને લદ્દાખમાં ધોધ થીજી ગયા

આગળનો લેખ
Show comments