rashifal-2026

શ્રી ગણેશ દુર કરશે દરેક પ્રકારનો વાસ્તુ દોષ

Webdunia
ગુરુવાર, 6 જૂન 2019 (02:21 IST)
ભગવાન શ્રીગણેશને વિધ્ન વિનાશક કહેવામાં આવે છે. કોઈપણ વ્રત કે અનુષ્ઠાનમાં સૌ પહેલા શ્રીગણેશજીનુ પૂજન જ કરવામાં આવે છે. ભગવાબ ગણેશની વંદના કરી બધા પ્રકારના વાસ્તુ દોષને દૂર કરે શકાય છે. નિયમિત રૂપથી શ્રીગણેશજીની આરાધનાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. 
 
ઘર કે કાર્યસ્થળમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ કે ચિત્ર જરૂર લગાવો. પણ ધ્યાન રાખો કે કોઈપણ સ્થિતિમાં તેમનુ મોઢુ દક્ષિણ દિશા કે નૈઋત્ય કોણમાં ન  હોવુ જોઈએ. ઘર પરિવારમાં સુખ શાતિ સમૃદ્ધિ માટે ભગવાન શ્રીગણેશની સફેદ રંગની મૂર્તિ કે ચિત્ર લગાવવુ જોઈએ. શ્રીગણેશને મોદક અને તેમનુ વાહન મૂષક અતિપ્રિય છે.  તેથી ચિત્ર લગાવતી વખતે ધ્યાન રાખો કે ચિત્રમાં મોદક કે લાડુ અને મૂષક જરૂર હોવો જોઈએ. 
 
ઘરમાં શ્રીગણેશજીની બેસેલા અને કાર્યસ્થળ પર ઉભા રૂપમાં મૂર્તિ લગાવવી જોઈએ. ઉભા શ્રીગણીશના ચિત્રમાં તેમના બંને પગ જમીનને સ્પર્શ કરતા હોય. તેનાથી કાર્યસ્થળમાં સ્થિરતા આવે છે.  સિંદૂરી રંગના શ્રીગણેશની પૂજા અર્ચના કરવાથી બધા કાર્ય મંગલમય થાય છે. શ્રીગણેશજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ જરૂર આવે છે.  શ્રીગણેશજીની મૂર્તિ સાથે મા લક્ષ્મીની મૂર્તિ પણ મુકો. આવુ કરાઅથી ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ દોડ્યા આવે છે. ધ્યાન રાખો કે સીઢીયો નીચે ક્યારેય પણ કોઈ પણ દેવી દેવતાની પ્રતિમા કે કેલેંડર ન લગાવવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થયા હતા લગ્ન

વસંત પંચમી પર વાવાઝોડા અને વરસાદની ચેતવણી, દિલ્હી સહિત 12 રાજ્યોમાં વરસાદની આગાહી

મૈસુર સિલ્ક સાડીઓનો ક્રેઝ મહિલાઓમાં આઇફોન જેટલો જ છે, સવારે 4 વાગ્યાથી જ લાઇનો લાગી જાય છે

યુપીમાં ઓનર કિલિંગ: બે ભાઈઓએ બહેન અને તેના પ્રેમીની હત્યા કરી

નાગપુરમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું, IND vs NZ વચ્ચે પહેલીવાર થયું આવું

આગળનો લેખ
Show comments