Festival Posters

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (19:16 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈમાં મોટી ઘટના, છોકરીને ચાલતી લોકલ ટ્રેનમાંથી ફેંકયો

Gold Silver Rate Today- સોના અને ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા, જાણો આજના ભાવ

Mahesh bhai savani- 5539 દીકરીઓ માટે ભવ્ય લગ્નનું આયોજન કર્યું, જે એક 'પિતા'ની વાર્તા છે જે કોઈ દેવદૂતથી ઓછો નથી

New Rules From 1st January : આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2026 થી દેશભરમાં લાગુ, UPI ચુકવણીઓ અને રેશન કાર્ડમાં નોંધપાત્ર ફેરફાર

ગુજરાતી સ્ટુડેંટને રશિયન આર્મીમાં સામેલ થવા માટે કર્યો મજબૂર, SOS વીડિયોમાં PM મોદી પાસે માંગી મદદ

આગળનો લેખ
Show comments