Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવા ચોથ : વ્રતની આ 6 ખાસ વાતો, ઘરમાં લાવે છે ગુડલક

Webdunia
રવિવાર, 24 ઑક્ટોબર 2021 (16:33 IST)
વ્રત અને પૂજાથી સંકળાયેલી આ 6 સરળ વાતો ઘર-પરિવારમાં લાવે છે ગુડલક 
 
વ્રત શરૂ કરતા પહેલા ખાતા ભોજનને સરગી કહે છે. ધ્યાન રાખો સરગી ખાતા સમયે દક્ષિણ પૂર્વ દિશાની તરફ મોઢું કરીને બેસો. આવું કરવાથી પૉઝીટિવ એનર્જી મળે છે , જે ઘર-પરિવાર માટે ગુડલક લાવે છે. 
વ્રતની કથા સાંભળ્યા પછી તમારા પતિ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં સમય પસાર કરો. આવું કરવાથી તમારા અને તમારા પતિના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
 
વ્રત પૂરા કરતા સમયે જ્યારે ચંદ્ર્માને જળ અર્પિત કરો તો કોશિશ કરો કે તમારી દિશા ઉત્તર-પશ્ચિમ હોય. આવું કરવાથી તમને ચંદ્રમાની કૃપા મળશે અને ઘર-પરિવારમાં ગુડલક વધશે. 

 
ધ્યાન રાખો કે પૂજા કરતા સમયે અને કથા સાંભળતા સમયે તમારું મૉઢું ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશાની તરફ હોય્ એવું હોવાથી પૂજા અને વ્રતના ફળ જરૂર મળે છે. 
કોશિશ કરો કે જે રૂમમાં બાથરૂમ હોય, એ રૂમમાં પૂજા સ્થાન ન બનાવો. હોઈ શકે તો કરવા ચૌથની પૂજા માટે ઘરના મંદિર કે હૉલના પ્રયોગ કરો. 
 
કોશિશ કરો કે બપોરનો સમય તમારા પરિવાર અને મિત્રો સાથે પસાર કરો. આ  સમય દક્ષિણ-પૂર્વ દિશામાં પસાર કરવું સૌથી સારું ગણાય છે. 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

8 માર્ચનુ રાશિફળ- આજે મળશે કોઈ ખુશીના સમાચાર, તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહે

7 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

6 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

5 March- આજની રાશિ તમારા માટે શુભ છે

4 માર્ચનું રાશિફળ - આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખૂબ જ શુભ, બજરંગબલીની કૃપાથી તમામ કાર્ય થશે સફળ

આગળનો લેખ
Show comments