rashifal-2026

રસોડુ

Webdunia
ઘરનું નિર્માણ કરતી વખતે તે બાબતનું ઘ્યાન રાખો કે રસોડુ હંમેશા ઘરના અગ્નિ ખુણામાં જ બનાવવું જોઈએ.અને પ્લેટફોર્મ હંમેશા રસોડાના પૂર્વ
W.DW.D
તેમજ અગ્નિ ખુણા તરફ હોવું જોઈએ. ગેસની સગડી મુકતી વખતે પણ ધ્યાન રાખો કે તે અગ્નિ ખુણામાં થોડીક જગ્યા છોડીને મુકવી જોઇએ. વળી મિક્સર તેમજ ગ્રાઇંડર જેવી વસ્તુઓ હંમેશા દક્ષિણ દિશા તરફ રાખવી જોઇએ. વોશીંગ મશીન માટે હંમેશા ઇશાન ખુણો જ પસંદ કરવો જોઈએ. જો તમે ડાઇનીંગ ટેબલ રસોડામાં જ મુકવા માંગતાં હોય તો તે પશ્ચીમ તેમજ વાયવ્ય તરફ મુકવું જોઇએ. બારીઓ હંમેશા પશ્ચીમમાં હોવી જોઈએ અને દરવાજાઓ માટે પૂર્વ, પશ્ચીમ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ છે એ યાદ રાખો કે દરવાજો ક્યારેય પણ દક્ષિણમાં હોવા જોઈએ નહિ. .

જો તમ રસોડુ પશ્ચીમ દિશામાં બનાવવા માંગતાં હોય તો બનાવી શકો છો પરંતુ ઇશાન કે નૈઋત્યમાં ભુલથી પણ ન બનાવવું જોઈએ. નહિતર તમારે ખુબ જ સંધર્ષનો સામનો કરવો પડશે. અને જો તમે વાયવ્યમાં રસોડુ બનાવશો તો તમારે વધું ખર્ચો થશે અને ઉત્તર તરફ બનાવવાથી અર્થનો નાશ થાય છે. એટલા માટે બને ત્યાં સુધી આ દિશામાં રસોડુ બનાવવું જોઈએ નહી.

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

tપાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું , જાણીને તમને ખુશી થશે

IND vs PAK: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સુપર-8 માં એન્ટ્રી, T20 વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

Show comments