Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો મકાનમાં ઉંચાઈનો પ્રભાવ

Webdunia
N.D
મકાનની વિવિધ દિશાઓમાં ઉંચાઈ અને ન્યૂનતાનો પ્રભાવ મકાન માલિક પર પડે છે તેના શુભ-અશુભ ફળ નિમ્ન પ્રકારના છે. મકાન જો પૂર્વ દિશાની તરફ નીચુ હશે તો મકાન માલિક વિકાસ કરે છે. દક્ષિણ દિશાની તરફ ઉંચુ હોય તો ઘર માલિકના ઘરમાં લક્ષ્મી આવે છે. પશ્ચિમ તરફ નમેલુ કે નીચુ હોય તો ધનનો નાશ અને જો પશ્ચિમ અને દક્ષિણ ભાગ થોડો ઉંચો અને પૂર્વોત્તર ભાગ થોડો નીચો હોય તો ચોક્ક્સપણે શુભ સમાચાર મળે છે.

ઘણા પીડિતોને ચારે દિશામાં ઉંચાઈ સમાન રાખવાની વાત કરી છે,પણ વાસ્તુના મત જુદા જુદા છે. પૂર્વાર્વોત્તરમાં ઉંચુ તથા દુર્ગધયુક્ત મકાન પુત્રનો નાશ કરનારા હોય છે. વાસ્તુ મુજબ આઠે દિશાઓમાં મકાનના ઉંચા કે નીચા હોવાનુ પરિણામ આ પ્રકારે જાણી શકાય છે.

- પૂરબ - આયુ, સુખ, યશ, વૃધ્ધિ, સંતાનનો હ્રાસ
- પશ્ચિમ - સંતાન-હાનિ, રોગ, સંતાન-વૃધ્ધિ, યશ, સુખ
- ઉત્તર - મંગળ કારક, યશ હાનિ, રોગ, શોકમાં વૃધ્ધિ.
- દક્ષિણ - રોગ-વિપદા, ધન આગમન, સ્વાસ્થ્ય, આર્થિક પરેશાનીમાં વધારો.
- આગ્નેય દક્ષિણ-પશ્ચિમ કોણ નેઋત્યથી ઉંચુ રહે, કે અપેક્ષાથી નીચુ હોય તો અશુભ વાયવ્ય ઈશાન શુભ ફળ, વાયવ્ય અને કોણની અપેક્ષા વધુ.
- ઈશાન કોણ કરતા ઉંચુ હોય તો ધન લાભ. નીચુ હોય તો અગ્નિ, શત્રુભય વગેરે મુશ્કેલીઓ ઉભી થાય છે.
- નેઋત્ય વ્યસન, કાળા ધનમાં વધારો, જટિલ રોગ, શોક
- વાયવ્ય ઈશાન કરતા ઉંચુ કે નીચુ હોય તો વિવાદ થવાથી કેસ કષ્ટ.
- નેઋત્ય અને વિજય ધન નેઋત્ય.
- આગ્નેયથી નીચુ હોય તો આગ્નેય કરતા શુભફળ, ઉંચુ હોય તો અશુભ.

N.D
ઈશાન સંપત્તિ લાભ ઉંચુ હોય તો ગરીબી ઈશાન કોણની શુધ્ધિ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઈશન ખૂણાનુ મહત્વ વધુ છે. ઈશાન કોણ નીચો હોય તો એ મકાનમાં રહેતા લોકો ક્યારેય સુખી નથી રહી શકતા. ઘરમાં અસંતોષ રહેશે, વિકાસનુ કામકાજ નહી થઈ શકે.

ઈશાન ખૂણો આટલો મહત્વનો હોવાથી, તેને હંમેશા શુધ્ધ અને સાફ રાખવો જોઈએ. ઈશાન ખૂણાની શુધ્ધિ પર સમગ્ર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments