rashifal-2026

Promise Day- હેપી પ્રોમિસ ડે : વાદા કર લે સાજના.....

Webdunia
રવિવાર, 9 ફેબ્રુઆરી 2020 (11:16 IST)
હેપી પ્રોમિસ ડે.. વેલેન્ટાઈન વીકનો પાંચમો દિવસ પ્રેમના વચન મતલબ પ્રોમિસ ડે. આ દિવસે પ્રેમ કરનારા એકબીજાને પ્રેમ નિભવવા.. પોતાની ખોટી આદતોને છોડવા કે પ્રેમ માટે કશુ કરવાનું વચન આપે છે. જેથી સમય વિતાવવાની સાથે સાથે તેમનો પ્રેમ વધુ પ્રગાઢ થતો જાય અને તેનો સબંધ એક અતૂટ સંબંધમાં બદલાય જાય. 
 
પ્રેમ માટે આમ તો કોઈ વિશેષ દિવસ નથી હોતો. આ તો એ ભાવનાઓ છે જે ક્યારેય પણ હ્રદયમા ઉમટી શકે છે, પણ માનવામાં આવે છે કે ફેબ્રુઆરીનો મહિનો પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ એ જ મહિનો છે જેમા તે પોતાની કોઈ ખાસ મિત્રને મૈત્રીથી આગળ વધીને તેને પોતાના પ્રેમનો એકરાર કરે છે. હવે આ પ્રેમનો એકરાર ભલે ગુલાબના ફૂલ આપીને કરો કે પછી પ્રોમિસ ડે પર તેને ખાસ વચન આપી કરો. 
 
આમ તો આ દિવસની રમતમાં કોઈ બંધાયુ નથી પણ યુવાઓમાં વેલેન્ટાઈન વીકનો ખાસ ક્રેઝ હોય છે. વેલેન્ટાઈન ડે ના પહેલા અને પછી સુધી કોઈને કોઈ રૂપમાં યુવાઓ તેને મનાવે છે. ટેડી ડે અને ચોકલેટ ડે પછી આવે છે પ્રોમિસ ડે. 
 
ઘણા યુવાનો આ દિવસે પોતાના દિલભરને કોઈ વચન આપીને પ્રેમની શરૂઆત કરે છે. એવુ નથી કે આ વીક પ્રેમીઓ માટે જ બન્યુ છે. મિત્રોમાં પરસ્પર પણ આ વીકને લઈને ખૂબ ઉત્સાહ રહે છે. યુવા પોતાના મિત્રો માટે પણ ભેટ વગેરે ખરીદીને પોતાની મૈત્રી પાકી કરે છે અને પ્રોમિસ ડે પર તેમને કોઈ એવુ વચન આપે છે જે 
તેઓ હંમેશા નિભાવી શકે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments