Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેંટાઈન ડે : મોકલો તમારા પ્રિયને સંદેશ

Webdunia
Satmeet
વસંત આવી ગઈ છે, ચારેબાજુ કુદરતનું અનોખુ સૌદર્ય ખીલ્યુ છે... લો આવી ગયો પ્રેમના એકરારનો સમય, ચારેબાજુ પ્રેમના ગીતો પર લોકો ઝૂમી રહ્યા છે, તો પછી તમે કેમ ચૂપચાપ છો ? દિલની બેચેનીને શાંત કરવા માટે આવી ગયો છે વેલેંટાઈન ડે.....

અમે તમારા દિલની હાલત જાણીએ છીએ. જાણીએ છીએ કે જ્યારે પણ એ તમારી સામે આવે છે તમે શરમાઈ જાવ છો, તમારુ દિલ વધુ જોરથી ધકધક કરવા માંડે છે. એકવાર તે તમારા દિલમાં ઉતર્યા પછી જ્યાં જુઓ ત્યાં તમને એમનો જ ચહેરો દેખાયો. આ ખાસ વ્યક્તિ તમારી જીંદગીનો એક ભાગ બની ચૂક્યો છે પણ ઉફ...હજુ સુધી આ ખાસને આની જાણ જ નથી. તમારું દિલ બૂમો પાડીને કહી રહ્યુ છે કે બસ, એમની સાથે જ પ્રેમ છે, અને જ્યાં સુધી આ વાતની ખબર તમારા દિલ એ મહેમાનને ખબર નહી પડે ત્યાં સુધી તમને ચેન નહી પડે. કદાચ તમારું દિલ પણ એ જ ઈચ્છે છે ? પણ ગભરાય છે.

Satmeet
સમજાતુ નથી કે પ્રેમનો એકરાર કેવી રીતે કરે. કોઈ કબૂતરની મદદ લે કે પછી મિત્રના દ્વારા પોતાના દિલની વાત કરીએ. તો હવે ખુશ થાઓ, હવે વેબદુનિયા તમારા જેવા બધા પ્રેમીઓના દિલની બેચેનીને સમજતા તમારી મુશ્કેલીને સરળ બનાવવા માટે તમારા દિલની વાત એમના દિલ સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવશે.

તો પછી વિચાર શુ કરો છો ? વેલેંટાઈનના અવસર પર બેધડક કહો દિલની વાત તમારા અંદાજમાં વેબદુનિયાના પ્રેમ સંદેશા સાથે. અમે પહોંચાડીશુ તમારી લાગણીનો સંદેશ તમારા પ્રિયની પાસે... .

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments