Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાયણનું મહત્વ પણ જાણવા જેવું છે

વેબ દુનિયા
મંગળવાર, 12 જાન્યુઆરી 2010 (14:35 IST)
ઉત્તરાય ણ એટલ ે પતંગ. આપણ ા તહેવાર ો મોટ ા ભાગ ે ધર્ મ સાથ ે સંકળાયેલ ા હો ય છ ે, દુનિયાન ા અને ક દેશોમા ં પતં ગ ઉડાવવામા ં આવ ે છ ે અન ે તેન ી પાછ ળ અને ક માન્‍યતા ઓ જોડાયેલ ી છ ે. જેન ા વિશ ે આપણ ે વધુમા ં જાણી એ

P.R
પતંગન ો ઇતિહા સ -
ચીનથ ી કોરિય ા અન ે સમગ્ ર એશિય ા તથ ા ભારતમા ં જુદ ા જુદ ા પ્રકારન ી પતંગ ો પ્રચલિ ત થ ઈ અન ે તેન ે ઉડાવવ ા પાછળન ા વિવિ ધ સાંસ્‍કૃતિ ક હેતુ ઓ પ ણ જોડાવ ા લાગ્‍ય ા. સાતમ ી સદીમા ં બૌદ્ ધ સાધુ ઓ દ્વાર ા પતં ગ જાપાનમા ં પહોંચ ી. તે ઓ પતંગન ો ઉપયો ગ શેતાન ી શક્‍તિન ે ડામવ ા માટ ે અન ે પોતાન ા ફળદ્રુ પ પાકન ે સુરક્ષિ ત રાખવ ા માટ ે કરત ા હતા ં. એન ા સમયગાળ ા દરમિયા ન જાપાનમા ં પતંગન ે સૌથ ી વધ ુ પ્રસિદ્ધ િ મળ ી હત ી.

ભારતમા ં પતં ગ ઊડવાન ો પુરાવ ો 1500 મા ં મોગ લ કાળન ા એ ક ચિત્રમા ં મળ્‍ય ો. જેમા ં એ ક પ્રેમીન ે પોતાન ી કેદ ી પ્રેમિકાન ે પતં ગ દ્વાર ા યુક્‍તિપૂર્વ ક સંદેશ ો મોકલત ો દર્શાવ્‍ય ો છ ે. માઈક્રોનેશિયાન ા લોક ો પાંદડાંન ી પતંગન ો ઉપયો ગ માછલ ી પકડવાન ા સાધ ન તરીક ે કરતા ં હતા ં. પોલિનેશિયનોન ી લોકવાયક ા પ્રમાણ ે બ ે દેવતા ઈ ભાઈઓ એ મનુષ્‍યન ે પતંગન ો ખ્‍યા લ આપ્‍ય ો હત ો.

13 મ ી સદીન ા અંતમા ં માર્કોપોલો એ યુરોપમા ં પતંગન ી કહાણ ી પહોંચાડ ી હત ી 16 મ ી અન ે 17 મ ી સદીમા ં જહાજન ા સહેલાણી ઓ જાપા ન અન ે મલેશિયાન ી પતંગ ો લાવ્‍ય ા. યુરોપિય ન સંસ્‍કૃતિમા ં પતંગ ે કુતૂહ લ જગાવ્‍યુ ં હતુ ં. 18 મ ી અન ે 19 મ ી સદીમા ં વૈજ્ઞાનિ ક સંશોધન ો માટ ે પતંગન ો ઉપયો ગ વાહ ન અન ે સાધન ો તરીક ે થવ ા લાગ્‍ય ો.

બેન્‍જામિ ન ફ્રેંકલિ ન અન ે અલેકઝાન્‍ડ ર વિલ્‍સ ે પવ ન અન ે હવામાનન ી વધ ુ માહિત ી મેળવવ ા માટ ે પતંગન ો ઉપયો ગ કર્ય ો હત ો. સ ર જ્‍યોર્ જ કેલ ી, સેમ્‍યુઅ લ લેન્‍ગલ ી, લોરેન્‍ સ હારગ્રે વ, અલેકઝાન્‍ડ ર ગ્રેહા મ બે લ અન ે વ્રે ટ બ્રધર્સ ે પતંગ ો સાથ ે વિવિ ધ પરીક્ષણ ો કર્યા ં અન ે એરોપ્‍લેનન ા વિકાસમા ં ફાળ ો આપ્‍ય ો હત ો. બીજ ા વિશ્વયુદ્ ધ દરમિયા ન બ્રિટિ શ, ફ્રાન્‍ સ, ઇટાલ ી અન ે રશિય ન આર્મ ી પતંગન ો પ્રયો ગ કરીન ે દુશ્‍મનોન ી જાણકાર ી મેળવીન ે તે ઓ પોતાન ા જવાનોન ે એરોપ્‍લેનમાંથ ી તાત્‍કાલિ ક માહિત ી પહોંચાડવ ા માટ ે કર્ય ો હત ો.

બીજ ા વિશ્વયુદ્ધમા ં અમેરિક ન નૌકાદળ ે પતંગન ા અન્‍ ય ઉપયોગ ો શોધ્‍ય ા. હેર ી સાઉલન ી બેરે જ પતંગ ે એરોપ્‍લેનોન ે તેમન ા લક્ષ્યથ ી વધ ુ પડત ા નીચ ા ઊડતા ં અટકાવ્‍ય ા. દરિયામા ં ખોવા ઈ ગયેલ ા અથવ ા ભૂલ ા પડેલ ા પાઈલો ટ ગીબ્‍સન ે ગર્ લ બોક્‍ સ પતં ગ દ્વાર ા પોતાન ી ભા ળ આપ ી હત ી. પાઉ લ ગારબર ે બનાવેલ ી ટારગે ટ પતંગમા ં જડેલ ા મોટ ા હીરાન ે કારણ ે દરિયામા ં રહેલ ા એરક્રાફ્‍ટન ે ઓળખ ી શકાત ા હત ા.

વૈજ્ઞાનિકસંશોધન ો અન ે શોધોન ે કારણ ે હવ ે મિલિટરીમા ં પતંગોન ો ઉપયો ગ ઘટય ો છ ે. 50 વર્ ષ પહેલા ં જોવ ા મળત ી પતંગોમા ં નવ ા મટીરિયલ્‍સન ો પ્રયો ગ કરીન ે તેન ે નવુ ં રૃ પ આપવામા ં આવ્‍યુ ં. નાયલો ન, ફાઈબ ર ગ્‍લા સ, કાર્બ ન પેપરન ો પ્રયો ગ કરીન ે તેન ે કલરફુ લ બનાવવામા ં આવ ી.

પતંગન ી શોધન ો દાવ ો કરના ર ગ્રીક ો અન ે ચીનાઓન ી માન્‍યત ા એવ ી છ ે ક ે, પ્રથ મ પતં ગ બનાવના ર પુરુ ષ હકીમલુકમા ન હત ા. ઇસવીસનન ા આરંભન ા અરસામા ં ચીનન ા હળવંશ ી સમ્રાટન ા રાજ્‍ ય પ ર જંગલ ી મોગલ ો ચડ ી આવ્‍ય ા હત ા. ત ે રાજાન ા દરબારમા ં હુઆ ગ થેં ગ નામન ો એ ક વિચક્ષ ણ વિદ્વા ન દરબાર ી હત ો. તેણ ે ભમર ા જેવ ી અને ક પતંગ ો ચડાવ ી તે મ જ ભમર ા જેવ ા ગુંજાર વ માટ ે તેણ ે પતંગમા ં મોટ ા ભૂંગળા ં ગોઠવ્‍યા ં હતા ં. મોગલ ો અંધાર ી રાત ે આકાશમા ં થતા ં રહસ્‍યમ ય અવાજથ ી જંગલ ી દુશ્‍મન ો ડર ી ગય ા અન ે તે ઓ ભાગ ી ગય ા.

ચી ન, કોરિય ા અન ે જાપનમા ં પતંગન ો ઉપયો ગ જાહેરખબ ર માટ ે કરવામા ં આવત ો હત ો. બેઈજિં ગ ( ચી ન) ન ી પૂર્વ ે આવેલ ા તીઆ ન જિ લ નામન ા એ ક પતં ગ ઉસ્‍તાદ ે અને ક આકારન ા પતંગન ી શો ધ કર ી હત ી, તેન ી ડિઝાઈનોન ી આજ ે પ ણ નક લ કરવામા ં આવ ે છ ે. સ ૌ પ્રથ મ ચીનમા ં ડ્રેગ ન નામન ો પતં ગ બનાવવામા ં આવ્‍ય ો હત ો. ત ે 30 સ ે. મ ી. વ્‍યાસવાળ ા પતંગમા ં 24 નાન ા- નાન ા પતંગોન ા તોર ણ બનાવવામા ં આવ્‍ય ા હત ા. આ પતં ગ આકાશમા ં સત ત ગો ળ ગો ળ ફરત ો રહ ે છ ે. ચીન ી ફિલ્‍ મ નિર્માત ા જિ ન કુગોં ગ અઠં ગ પતં ગ પ્રેમ ી હત ો. તેણ ે 1958 મા ં પતં ગ પ ર એ ક ફિલ્‍ મ પ ણ બનાવ ી હત ી.

ચીનન ા રૃઢ િ અન ે રિવા જ મુજ બ છોકર ો સા ત વર્ષન ો થા ય ત્‍યાર ે તેન ા ભવિષ્‍યન ે રૃંધત ા અનિષ્ ટ આત્‍માઓન ે દૂ ર ઉડાડ ી દેવામા ં આવ ે છ ે જેથ ી કરીન ે છોકરાન ે ભવિષ્‍યમા ં નડ ે નહી ં ત ે માટ ે તે ઓ મોટ ી પતં ગ પ ર એકડ ો થ ઈ શક ે એટલ ો દો ર ચડાવવામા ં આવ ે છ ે, પછ ી પ્રાર્થન ા સાથ ે તેન ે આકાશમા ં છોડ ી દેવામા ં આવ ે છ ે. પતં ગ ઉપલ ા વાતાવરણન ા પ્રબ ળ પવનન ી પાંખ ે ચઢીન ે દૂ ર દૂ ર જત ી રહ ે છ ે અન ે ત ે સાથ ે બાળકન ે નડત ા અમંગ ળ તત્ત્વ ો પ ણ દૂ ર દૂ ર ફેંકા ઈ જા ય છે

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments