Dharma Sangrah

Makar sankranti 2022- ભીષ્મ પિતામહએ મકર સંક્રાતિના દિવસે જ શા માટે છોડ્યા હતા પ્રાણ, જાણો અહીં

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (14:27 IST)
હસ્તિનાપુરમાં આજે સવારેથી મૌન ફેલાયલો હતો. પણ રાજભવનમાં એક તીવ્ર હલચલ જોવાઈ રહી હતી. આવુ લાગતો હતો કે જેમ કોઈ તાંત્રિક શક્તિથી કાર્ય કરી રહ્યા હતા. 
 
પાંચો પાંડવ ભાઈ કોઈ ખાસ પ્રયોજનની તૈયારીમાં લાગેલા હતા પણ તેમની ચુપ્પી આ વાતનો શોર મચાવી રહી હતી કે આજે હસ્તિનાપુરમાં કદાચ સૌથી મોટા દુખનો ભાગી બનશે. 
મૌનનો ક્રમ સતત રહેતો જો સહદેવએ આવીને તેને તોડ્યુ ન હોતો. દ્વાર પર રથ તૈયાર છે મોટા ભાઈ.... આ સાંભળતા જ યુધિષ્ઠિર તેમની તરફ વળ્યા અને આ દરમિયાન તીવ્રતાથી તેમની આંખના લૂંછી લીધી. જે ભવિષ્યની વિચારીને પલળી આવ્યા હતા. 
 
તેથી પાંડવ હતા દુખી 
સહદેવ, આપણે ત્યાં પગપાળા જઈશ રથ પર નહીં. અમે કોઈ રાજા પર હુમલો કરવાના નથી કે સંધિની દરખાસ્ત લેવા નથી જઈ રહ્યા છે અમે મારા પિતામહ (દાદા) પાસે જઈ રહ્યા છે. અમે તેમના  પાસે જઈ રહ્યા છે, જેના ખોળામાં અમે મેલા કપડા પહેરીને ચડતા હતા. અજ્ઞાનીઓની લડાઈમાં અને અત્યારે જેમણે હાથ લોહી વહેવડાવ્યું છે તેમની પાસે અમે જઈ રહ્યા છે. 
 
તેઓ કુરુક્ષેત્રમાં તીરથી વીંધેલા છે. અર્જુન-ભીમ અને નકુલ પણ ત્યા પહોંચી ગયા. હા ભાઈ તમારી વાત સાચી છે. જેમને મેં તીરથી વીંધવાનું પાપ કર્યું છે તેમના માટે રથ પર જવુ, તો તે શક્ય બનશે નહીં. પાંચેય ભાઈઓ રાજી થઈને કુરુક્ષેત્ર જવા રવાના થયા.
 
પિતામહએ સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ 
કુરૂક્ષેત્ર જ્યાં અત્યાર સુધી માટીમાં લોહી વિખરેલો સૂકી પણ નહી શક્યો હતો. લાશની દુર્ગધ પણ નહી મટી હતી. તેના એક ભાગમાં પિતામજ છ મહીનાથી શરશૈય્યા પર હતા. તે જીવનના આરામથી પહેલાની શાંતિ ભોગી રહ્યા હતા. દરેલ શ્વાસમં અત્યાર સુધીના જીવનને તોળી રહ્યા હતા. 
 
તે દક્ષિણાયન સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ રહ્યા હતા. ઈચ્છા મૃત્યુના વર મેળવેલ પિતામહ આ રાહ જોઈ શકતા હતા. તેથી તેણે આ રાહ જોઈ. પાંચ પાંડવોને અંતિમ વાર જોઈને તેણે જીવનના ઉપદેશ આપ્યા. દેશ માટે કલ્યાણનો વરદાન માંગ્યુ. પછી આકારની તરફ એક ટક જોતા રહ્યા. એકાએક સૂર્યની રાશિ પરિવર્તન થયુ અને ભીષ્મ પિતામહ પ્રાણ દેવલોકની રાહ લીધી. 
 
શુભતાનો પ્રતીક છે મકર સંક્રાતિ 
મહાભારતના અંતિમ અધ્યાયનો આ પ્રસંગ ભારતીય સનાતની પરંપરા પ્રાચીન ઉન્નત પદ્દતિની તરફ ઈશારા કરે છે. મકર સંક્રાતિનો પર્વ શુભતાનો પ્રતીક છે. તેની સાથે જ આ નવચેતનાનો પર્વ છે. ભીષ્મ પિતામહ આ શુભ કાળમાં પ્રાણ છોડવા ઈચ્છતા હતા. તેથી બાણોથી વિંધાયેલા થયા પછી આ તારીખની રાહ જોઈ રહ્યા હતા. આ દિવસથી જ 
 
સૂર્ય ઉત્તરાયણ હોય છે. તેથી આ પર્વને ઉત્તરાયણી પણ કહેવાય છે. આ ઋતુ પરિવર્તનનો પણ સૂચક છે. ખિચડીનો સેવન કરવુ અને દાન કરવુ શ્રેયસ્કર ગણાય છે. તેથી ઉત્તર મધ્ય ભારતમાં આ પર્વ ખિચડી કહેવાય છે. 
 
આ વખતે પંચગ્રહી યોગ 
આ વખતે મકર સંક્રાતિ પર સૂર્ય, ગુરૂ, શનિ, બુધ અને ચંદ્રમા એક સાથે મકર રાશિમાં ગતિશીલ થશે. તેનાથી બનેલ સુયોગને પંચગ્રહી યોગ કહે છે. આ યોગમાં કરેલ સ્નાન દાન, પૂજા-પાઠ અનંત સુખ-સમૃદ્ધિ કારક હશે. મકર સંક્રાતિ આ વખતે 14 જાન્યુઆરીને પડી રહી છે. 
 
ગ્રહોની ચાલ અનુસાર 14 જાન્યુઆરીએ સવારે 8.14 કલાકે સૂર્ય ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિના દિવસે સવારે 8:24 થી સાંજ સુધી સ્નાન અને દાન પુણ્યકાળ સાંજે 5:46 સુધી રહેશે. સૂર્યના આ રાશિ પરિવર્તનનો સમયગાળો સંક્રાંતિકાળ કહેવાય છે. આ દિવસે ખરમાસ સમાપ્ત થશે. સૂર્ય પણ ઉત્તરાયણ હશે. સંમત થયા
 
એવું કહેવાય છે કે આ સમયગાળામાં જો કોઈ વ્યક્તિ તેની ઉંમર પૂરી કરીને મૃત્યુ પામે છે તો તે મોક્ષનો હકદાર બની જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

વધુ જુઓ..

નવીનતમ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

આગળનો લેખ
Show comments