Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti 2025 Wishes In Gujarati : મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા આપો તમારા મિત્રો અને સગાઓને ઉત્તરાયણની શુભકામના

Webdunia
સોમવાર, 13 જાન્યુઆરી 2025 (12:41 IST)
Makar Sankranti 2025 Wishes (મકર સંક્રાંતિની વિશિષ, હાર્દિક શુભકામના):મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. આવામાં તમારા સગા સંબંધી અને મિત્રોને ખાસ અંદાજમાં તહેવારની શુભેચ્છા આપવી તો બને છે. તો આવામા હેપી મકર સંક્રાંતિ 2025 માટે આ વિશિષ, શાયરી, ઈમેજ, હાર્દિક શુભકામના સંદેશ તમારે માટે બેસ્ટ બની  શકે છે.  
Happy Makar Sankranti 2025 wishes
  
1  પતંગો સાથે ઉડતા સપના 
    દરેક દિવસને રંગીન કરે આપણા  
    મકર સંક્રાતિનો આ તહેવાર 
    લાવે તમારા જીવનમાં ખુશીઓની બહાર 
     Happy Uttarayan 2025 
 
 
2  આ વર્ષની મકર સંક્રાંતિ 
તમારે માટે તલ ગોળના લાડુ જેવી મીઠી  
મળે સફળતા પતંગ જેવી ઊંચી 
આ કામના સાથે હેપી મકર સંક્રાંતિ 
મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા 
 
3  તલગોળની સુગંધ, ઉંઘિયા જલેબીની બહાર 
મુબારક રહે તમને ઉત્તરાયણનો તહેવાર 
 Happy Makar Sankranti 2025 
 
 
4 . તલપાપડી અને ખીચડી ખાવ ભરપૂર  
    ઉડાવો પતંગ અને કાપ્યો છે.. ની મસ્તી લો ભરપૂર 
    ઢીલ આપો અને જવા દો બધા દુ:ખ 
    અને ચિંતા પતંગની જેમ દૂર-દૂર 
    ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા 
    
 
5.  પતંગની જેમ ઉંચુ ઉડતુ રહે તમારુ નામ 
    ખુશીઓની મીઠાશથી ભરપૂર રહે 
    તમારી દરેક સવાર અને સાંજ 
    તલ-ગોળ સાથે વહેચો ખુશીઓ બધા સાથે 
     શુભ રહે તમને ઉત્તરાયણનો આ તહેવાર 
     Happy Makar Sankranti 2025 
 
6.  પતંગની ડોર સાથે બાંધો સંબંધોનો પ્રેમ 
    ખુશીઓ અને સમૃદ્ધિથી સજાશે તમારો સંસાર 
    ગોળ તલની મીઠાશથી મીઠી થાય દરેક વાત 
    Makar Sankranti 2025 લાવે તમારા જીવનમાં નવી સૌગાત 
 
 
7 . આસમાનમાં પતંગોનો મેળો હોય 
    ચારેબાજુ ખુશીઓનો વાસ  હોય 
    સૂરજની કૃપાથી થાય રોશની ચારે ખૂણે  
   Makar Sankranti પર ઝુમે દરેક દિલનો ખૂણો
   Happy Uttarayan 2025 
 
8. પતંગોની સાથે આકાશ સુધી ઉડવાનો ઉમંગ 
   તલ-ગોળ સાથે મીઠો કરો સંબંધોનો પ્રેમ 
   મકર સંક્રાતિનો આ પાવન તહેવાર 
   લાવે તમારા જીવનમાં નવી બહાર 
  મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના 
 
 9. સૂરજની કિરણો સાથે નવી ઉમંગ લાવે 
   મકર સંક્રાંતિ ખુશીઓ ભરપૂર લાવે 
   તલ ગોળનો સ્વાદ અને પતંગોનો મેળ 
   જીવનને બનાવે ખાસ અને ખુશખુશાલ  
    હેપી ઉત્તરાયણ 2025 
 
 
 10  તનમાં મસ્તી મનમાં ઉમંગ
લઈને સૌનો પ્રેમ ગોળમાં મીઠાસને સંગ
એક થઈને ઉડાવીશુ આપણે પતંગ 
અને ભરી લઈશુ આકાશમાં મનગમતા રંગ 
Happy Makar Sankranti
 
11. તલ-ગોળની મીઠાસથી મીઠા રહે સંબંધો 
   પતંગની દોરી કરતા પણ મજબૂત રહે સંબંધો 
    મકર સંક્રાંતિનો આ તહેવાર 
    તમારા જીવનમાં લાવે ખુશીઓ અપાર 
    Happy Makar Sankrati 2025 
 
 12. આકાશમાં પતંગોનો રંગીન મેળો 
     દિલમાં ઉમંગોનો ખૂબસૂરત રેલો 
     મકર સંક્રાંતિ પર લાવો સૂરજની રોશની 
     તમારા જીવનમાં લાવે નવી ખુશીઓ પોટલી 
     Happy Makar Sankrati 2025 
 
13. ઊંચી પતંગોનો હોય ઈરાદો 
   દરેક ક્ષણે ખુશીઓનુ હોય પ્રોમિસ 
   જીવનમાં દરેક દિવસ સંક્રાતિ જેવો આવે 
   તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ છવાય 
   Happy Makar Sankrati 2025 
 
 
14. તલના લાડુ અને ગોળની મીઠાશ 
    પતંગોની ઉડાન અને ખુશીઓનો અહેસાસ 
    સૂરજની કિરણો લાવે નવી શરૂઆત 
     Makar Sankranti 2025 ની શુભકામનાઓ 
 
15. ગોળની મીઠાસ હોય અને તલનો પ્રેમ હોય 
    પતંગોની ઊંચાઈ પર રહે તમારો સંસાર 
    સૂરજની કિરણો ચમકાવે તમારો સંસાર 
    શુભ રહે ખિચડીનો આ ઉત્સવ મહાન 
    Makar Sankranti 2025 ની શુભકામનાઓ 
 
તનમાં મસ્તી મનમાં ઉમંગ
લઈને સૌનો પ્રેમ ગોળમાં મીઠાસને સંગ
એક થઈને ઉડાવીશુ આપણે પતંગ 
અને ભરી લઈશુ આકાશમાં મનગમતા રંગ 
Happy Makar Sankranti

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અકબર બીરબલની વાર્તા- અડધો ઈનામ

સવારે ખાલી પેટ આ કાળા બીજનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટશે

Pongal 2025: શા માટે ઉજવવામાં આવે છે આ તહેવાર, જાણો તેની વિશેષતા, મહત્વ અને તારીખ

National Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર

સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો

વધુ જુઓ..

નવીનતમ

Mahakumbh First Shahi Snan 2025: 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે, પ્રથમ શાહી સ્નાન 14મી જાન્યુઆરીએ થશે

Mahakumbh 2025 LIVE: પોષ પૂર્ણિમાથી મહાકુંભનો પ્રારંભ, આજે થઈ રહ્યું છે પહેલું સ્નાન

Somwar Upay: સોમવારે આ ઉપાય કરવાથી ભોલેનાથ થશે પ્રસન્ન, નહીં રહે ધનની કમી

Paush Purnima 2025: પોષ પૂર્ણિમાના દિવસે બસ કરી લો આમાંથી કોઈપણ એક કામ, આખું વર્ષ ઘરમાં થશે પૈસાનો વરસાદ

Mahakumbh 2025- Drones-AI કેમેરા અને NSG કમાન્ડો... જાણો મહાકુંભમાં 45 કરોડ મહેમાનોની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે

આગળનો લેખ
Show comments