Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનને ફાર્મમાઉસમાં મારવાનો હતો પ્લાન

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (16:04 IST)
29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી . લોરેન્સ બિશ્નોઈએ ફરી એકવાર સલમાન ખાનને મારવા માટે પ્લાન બી તૈયાર કર્યો હતો.  કપિલ પંડિત, સંતોષ જાધવ, દીપક મુંડી અને અન્ય કેટલાક શૂટર્સ મુંબઈના પનવેલમાં ભાડાના રૂમ સાથે રહેવા માટે ગયા હતા.
 
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi Gang)ના રડાર પર છે. આ ગેંગે સલમાનને પોતાનું નિશાન બનાવવા માટે એક નહીં પરંતુ બે વાર પ્રયાસ કર્યો હતો. સદનસીબે, બંને વખત સલમાન ખાન પર હુમલાનું કાવતરું નિષ્ફળ ગયું. પંજાબ પોલીસે આ વાતનો ખુલાસો કર્યો હતો.
 
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું ફાર્મહાઉસ છે. તેથી, તે જ ફાર્મહાઉસના માર્ગમાં, લોરેન્સ બિશ્નોઈના શૂટરોએ આ રૂમ ભાડે લીધો હતો અને લગભગ દોઢ મહિના સુધી અહીં રહ્યા હતા. લોરેન્સ બિશ્નોઈના આ તમામ શૂટરોએ તે રૂમમાં સલમાન પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતા નાના હથિયારો, પિસ્તોલ, કારતૂસ રાખ્યા હતા.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

diwali special- Cheeslings- ચીઝલિંગસ

આગળનો લેખ
Show comments