Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP election 2017-ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 61.16 ટકા મતદાન નોંધાયું

Webdunia
રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (17:53 IST)
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 12 જિલ્લાની 69 બેઠકો માટે આજે-રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાનનો આરંભ થયો હતો અને સાંજે પાંચ વાગે મતદાન પૂર્ણ થયું.  ઉ.પ્ર.માં ત્રીજા તબક્કામાં  સાંજના 5 વાગ્યા સુધીમાં 61.16 ટકા આશરે મતદાન થયું. ચોક્ક્સ આંકડા આવતા થોડી વાર લાગશે પણ કુલ મતદાન 63  ટકા જેટલું થઈ શકે છે. તેમ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.વેંક્ટેશે જણાવ્યું હતું.
 



ઉત્તરપ્રદેશમાં રવિવારે સવારે સાત વાગ્યે કડી સુર્ક્ષાના વચ્ચે ત્રીજા ચરણનો મતદાન શરૂ થયું . મતદાનથી સંકળાયેલી દરેક જાણકારી * ઉત્તરપ્રદેશના કાનપુરમાં ચુન્નીગંજ પાસે જીઆઈસીમાં પોલીસની મૌજૂદગીમાં લોકો વચ્ચે પથરાવની ચપેટમાં આવીને કેમરામેન ધર્મવારીનો માથું ફાટયું. 
* સૈફઈમાં વોટ નાખ્યા પછી અખિલેશ યાદવને કીધું કે ઉત્તર પ્રદેશની ખુશહાળી માટે વોટ આપ્યા. અમે પહેલા બે ચરણાઅં આગળ છે અને અમે વિશ્વાસ છે કે ત્રીજા ચરણમાં અમે પણ આગળ  રહીશ. 
* સવારે 10 વાગ્યે આશરે 14 ટકા મતદાતાઓએ કર્યા મતદાન 
*  ઉત્તરપ્રદેશમાં 9 વાગ્યા સુધી 12 ટકા મતદાન 
* વોટ નાખ્વા પહોંચ્યા મુલાયમ પરિવાર 
* માયાવતી મતદાઓથી વોટ નાખવાની અપીલ- તેણે કીધું કે બસપાની 300થી વધારે સીટ પત જીતશે અને પોતાના દમ પર સરકાર બનાવશે. 
* 12 જીલ્લાની 69 સીટો પર વોટ નાખી રહ્યા છે. 
* ત્રીજા ચરણમાં કુળ 826 પ્રત્યાશી છે. કુળ 2.41 કરોડ મતદાતાઓને તેમના ભાગ્યનો ફેસલો કરશે. 
* મતદાતાઓમાં 1.10 કરોડ મહિલાઓ છે . આ ચરણમાં વોટિંગ માટે 25603 મતદાન બૂથ બનાવ્યા છે/ 
* આ ચરણમા& 250 કરોડપતિ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે 110 ઉમેદવાર એવા છે જેના સામે આપરાધિક કેસ ચાલી રહ્યા છે. 
UP election 2017 સવારે 11 વાગયા સુધી 24 ટકા મતદાન 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments