આજના સમયમાં ઈંટરનેટ એક મોટી જરૂરત બની ગયું છે. આશરે દરેક કામ ઈંટરનેટથી જ કરાય છે. ઈંટરનેટ એક મોટું માધ્યમ વાઈ-ફાઈ પણ છે. જો તમે ક્યાંક વાઈ-ફાઈનો એક્સેસ મક ળે અને તમારી પાસે પાસવર્ડ ન હોય, ત્યારે તમે શું કરશો. ફ્રી વાઈ-ફાઈના ઉપયોગ દરેક કોઈ કરવા ઈચ્છે છે. પણ...