Festival Posters

કામની વાત- 20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક

Webdunia
બુધવાર, 22 જાન્યુઆરી 2020 (15:53 IST)
જ્યાં પ્રેમ હોય ત્યાં રોમાંસ પણ હોય છે. જ્યારે રોમાંસ અને પ્રેમ બન્ને જ છે તો એ રિશ્તા વધારે મજબૂત થઈ જાય છે અને લાઈફ ક્યારે બોરિંગ નહી લાગે. ઘણા લોકોનો માનવું છે કે જ્યારે રિશ્તા થોડો જૂનો થઈ જાય છે તો તેમાં રોમાંસ કયાંક ગુમ થઈ જાય છે. ત્યાં જ ઉમ્રનો એક પડાવ પણ હોય છે. જ્યારે માણસની રોમાંસ પ્રત્યે રૂચિ વધી જાય છે. પછી તો એ  છોકરા હોય કે છોકરી, આજે અમે વાત છોકરીઓના ઉમરની વાત કરી રહ્યા છે. જ્યારે તેનો શારીરિક સંબંધ બનાવવાની તરફ રૂચિ વધે છે. 
 
આવો જાણી કે કઈ ઉમ્રમાં મહીલાઓ વધારે રોમાંટિક થઈ જાય છે. કહેવાય છે કે રોમાંસનો મજો જવાનીના દિવસો એટલે કે 20-22ની ઉમ્રમાં જ વધારે આવે છે અને જેમ-જેમ ઉમ્ર વધતી રહે છે રોમાંસ પણ ઘટે છે પણ એક શોધ પ્રમાણે, મહિલાઓ સૌથી વધારે રોમાંટિક 35 થી 40 ની ઉમરમાં હોય છે કારણકે આ ઉમ્રમાં તેમની ઈચ્છાઓ અને તેમના સંબંધ બનાવવામાં રૂચિ વધી જાય છે. 
 
શોધમાં સામે આવ્યું કે 35 વર્ષથી વધારે ઉમરની મહિલાઓએ માન્યું કે શારીરિક સંબંધ બનાવવામાં સૌથી વધારે મજા તેને આ જ ઉમ્રમાં મળી રહ્યો છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments