Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા ITR કેવી રીતે ભરશો?

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2023 (11:03 IST)
તમે માત્ર 15 મિનિટમાં તમારુ રિટર્ન ભરી શકો છો. ઘરે બેસેલા રિટર્ન ભરવા માટે સૌથી પહેલા તમે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટની આધિકારિક વેબસાઈટ www.incometaxindiaefilling.gov.in, પર જવુ પડશે તે પછી 
Income Tax Return  પેન કાર્ડની નંબરની સાથે તમારુ નામ રજીસ્ટ્રેશન કરાવવો પડશે. 
 
એક વાર રજીસ્ટ્રેશન થયા ગયા પછી તમારુ પેન કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, રોકાણની જાણકારી અને બધા જરૂરી પ્રમાણપત્રો, ફોર્મ 16, ફોર્મ 26AS જરૂરી રહેશે. આ પછી તમારે જણાવવાનું રહેશે કે તમે કઈ શ્રેણીના કરદાતા છો અને તમારે કયું ITR ફોર્મ ભરવાનું છે.
 
ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ પર તમારી આઈડી અજીસ્ટર્ડ થઈ ગયા પછી તમને યુઝર આઈડી  (PAN),પાસવર્ડ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ નાખી લૉગ-ઈન કરવુ પડશે. તે પછી તમારુ ઈ-ફાઈલ ટેબ પર જવુ પડશે અને ઈનકમ ટેક્સ રિટર્ન લિંક પર કિલ્ક કરવો પડશે. અહીં સૌથી પહેલા અસેસમેંટ ઈયર (Assesment Year) માટે આઈટીઆર ફાર્મ પસંદ કરવો પડ્શે જેને ભરવુ છે. જો તમે ઑરિજનલ રિટર્ન ફાઈલ કરી રહ્યા છો તો Original ટેબ પર ક્લિક કરો અને જો તમે સુધારેલ વળતર ફાઇલ કરી રહ્યા છો, તો Revised Return પર ક્લિક કરો. ધ્યાનમાં રાખો, પગારદાર વ્યક્તિ, પોતાની મિલકત, વ્યાજની આવક અથવા પેન્શનર માટે ITR-1નું સરળ વળતર માટે છે.
 
ફાર્મ ડાઉનલોડ કર્યા પછી ભરો આ જાણકારીઓ 
હવે તમારુ ફાર્મ 16માં આપેલ જાણકારીઓ તમારા દ્વારા ડાઉનલોડ કરેલ રિટર્ન તૈયારી સૉફ્ટવેયરમાં ફિલ કરો. તે પછી હવે કેલક્યુલેટ ટેક્સ ટેવને વાપરો. તે પછી તમારા ટેક્સ પે કરવા માટે પૂછાશે અને તેની સાથે જ ચાલાનની ડીટેલ પણ ભરવા કહશે. તે પછી  તે પછી તમારા દ્વારા આપેલ જાણકારીની પુષ્ટિ કરવા માટે 
 
આમ કરવા માટે validate icon  પર ક્લિક કરો. હવે એક XML ફાઇલ બનાવો, જે આપમેળે તમારા કમ્પ્યુટર પર સેવ થઈ જાય છે.
 
સબમિટ રિટર્ન પછી અપલોડ કરવી XML ફાઈલ 
તે પછી સબમિટ રિટર્ન ટેબને પસંદ કરવુ અને અસેસમેંટ ઈયર (Assesment Year)  "AY " અને તેનાથી સંબંધિત ફાર્મને સેલેક્ટ કર્યા પછી XML ફાઈલ અહીં અપલોડ કરી નાખો. જો તમારી પાસે ડિજીટલ સિગ્નેચર છે તો તમે તેનો પ્રયોગ કરો. આ પછી તમને પૂછવામાં આવશે કે તમે ફાઇલને વેરિફિકેશન કરવા માંગો છો કે સાઇન કરવા માંગો છો. પછી Yes અને No પસંદ કરો. આ પછી તમને એક મેસેજ મળશે જે તમને જણાવશે કે તમારી ITR ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તમે સફળતાપૂર્વક તમારું ફાઇલ કર્યું છે.  આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું છે.
 
ITR વેરિફિકેશન કરવા ભૂલશો નહીં. 

Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments