Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ 2020 - હેલ્થ સેક્ટર માટે નાણાકીય મંત્રીનુ મોટુ એલાન

Webdunia
શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (12:33 IST)
69 હજાર કરોડ હેલ્થ સેક્ટર માટે પ્રસ્તાવિત છે. 
- પીએમ જનઆરોગ્ય યોજના હેઠળ 20 હજારથી વધુ હોસ્પિટલ પૈનલમાં છે. અમે તેને વધારીશુ 
-પીપીપી મોડમાં હોસ્પિટલ બનાવાશે. 112 આકાંક્ષી જીલ્લામાં હશે જ્યા પૈનલમાં હોસ્પિટલ નથી તેમને મહત્વ આપવામાં આવશે. તેનાથી મોટી સંખ્યામાં રોજગાર મળશે. 
- મેડિકલ ઉપકરો પર જે ટેક્સ લાગે છે તેનાથી મળનારો પૈસાનો ઉપયોગ હોસ્પિટલ બનાવવામાં કરવામાં આવશે. 
- મિશન ઈન્દ્રધનુષ 12 બીમારીઓ સામે લડે છે. 
- ફિટ ઈંડિયા મુવમેંટ પણ ચાલી રહ્યુ છે. સ્વચ્છ ભારત મિશન પણ ચાલી રહ્યુ છે. 
- ટીબી હારેગા દેશ જીતેગા - આ અભિયાન લોંચ કરવામાં આવ્યુ છે. 2025 સુધી તેને ભારતમાંથી ખતમ કરવામાં આવશે. 
- ઓડીએફ પ્લસ જેથી સાફ સફાઈને લઈને જાગૃતતા વધારવામાં આવે. સોલિડ વેસ્ટ કલેક્શન પર ફોકસ રહેશે.  12300 કરોડ રૂપિયા આ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. 
- દરેક ઘર સુધી પાઈપથી પાણી પહોંચાડવા માટે 3.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં આ સ્કીમ આ વર્ષ સુધી લાગૂ કરવાનુ લક્ષ્ય છે. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments