Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget 2019: ભારતીય બજેટ સાથે જોડાયેલ શબ્દાવલી, તેને જાણ્યા વગર મુશ્કેલ છે બજેટ સમાજવુ

Webdunia
બુધવાર, 19 જૂન 2019 (15:17 IST)
મોદી સરકારના બીજા કાર્યકાળનુ પ્રથમ બજેટ 5 જુલાઈના રોજ રજુ થશે.  જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને નાણાકીય મંત્રાલયમાં ક્વૈરનટાઈન લાગૂ થઈ ચુક્યુ છે. જેના હેઠળ બજેટ બનાવવામાં લાગેલ અધિકારીઓ અને કર્મચારીઓ પર બહારી લોકો સાથે સંપર્ક પર રોક લગાવી દેવામાં આવી છે. આ રોક 5 જુલાઈ સુધી ચાલુ રહેશે અને આ દરમિયાન મીડિયા સહિત કોઈને પણ મિનિસ્ટ્રીમાં જવાની મંજુરી નહી રહે. દેશની પ્રથમ પૂર્ણકાલિક મહિલા નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ પણ બજેટ પહેલા 11-23 જૂન વચ્ચે અર્થશાસ્ત્રીઓ, બેંક અધિકારીઓ, નાણાકીય સંસ્થાનો અને ઉદ્યોગ મંડળો સાથે મુલાકાત કરી તેમની સલાહ લેશે. આ બધી પ્રક્રિયા પછી 5 જુલાઈના રોજ નાણાકીય મંત્રી પોતાનુ પ્રથમ બજેટ રજુ કરશે. બજેટમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ હોય છે જે આપણી સામાન્ય જાણકારીમાં હોતા નથી.  જો કે તેનાથી એપરિચિત થવુ ખૂબ જરૂરી છે. કારણ કે બજેટ સીધુ તમારી સાથે જોડાયેલુ છે અને આ બજેટ તમારા ઘરના ખર્ચ પણ નક્કી કરે છે. 
 
બજેટ શબ્દાવલી 
 
ડાયરેક્ટ ટેક્સ (Direct taxes): - કોઈપણ વ્યક્તિ અને સંસ્થાનોની આવક અને તેના સ્ત્રોત પર ઈનકમ ટેક્સ, કોરપોરેટ ટેક્સ, કેપિટલ મેન ટેક્સ અને ઈનહેરિટેંસ ટેક્સ દ્વારા લાગે છે. 
 
ઈનડાયરેક્ટ ટેક્સ .(Indirect taxes): ઈનડાયરેક્ટ ટેક્સ ઉત્પાદિત વસ્તુઓ અને આયાત-નિકાસવાળા સામાન પર ઉત્પાદ ફી, સીમા ફી અને સેવા ફી દ્વારા લાગે છે 
 
બજેટ ખોટ (Budgetary deficit): બજેટ ખોટની સ્થિતિ ત્યારે પૈદા થાય છે જ્યારે ખર્ચ, રાજસ્વથી વધુ થઈ જાય છે. 
 
રાજકોષીય ખોટ (Fiscal deficit): રાજકોષીય ખોટ સરકારના કુલ ખર્ચ અને રાજસ્વ પ્રાપ્તિઓ અને બિન કર્જપુંજી પ્રાપ્તિઓના જોડ વચ્ચે અંતર હોય છે. 
 
આવકવેરો (Income tax):  આ આપણી આવકના સ્ત્રોત જેવા કે આવક, રોકાણ અને તેના પર મળનારા વ્યાજ પર લાગે છે. 
 
કોર્પોરેટ ટેક્સ (Corporate tax): કોર્પોરેટ ટેક્સ કોર્પોરેટ સંસ્થાનો કે ફર્મ પર લગાવવામાં આવે છે. જેના દ્વારા સરકારને આવક થાય છે. જીએસટી આવ્યા પછીથી આ ખતમ થઈ ગઈ છે. 
 
ઉત્પાદ ચાર્જ (Excise duties): દેશની સીમાની અંદર બનનારા બધા ઉપ્તાદો પર લાગનારા ટેક્સને ઉત્પાદ ટેક્સ કહે છે. એક્સાઈઝ ડ્યુટીને પણ જીએસટીમાં સામેલ કરી લેવામાં આવી છે. 
 
સીમા ચાર્જ (Customs duties):  સીમા ચાર્જ એ વસ્તુઓ પર લાગે છે જે દેશમાં આયાત કરવામાં આવે છે કે પછી દેશની બાહર નિકાસ કરવામાં આવે છે. 
 
સેનવૈટ (CENVAT): આ કેન્દ્રીય વેલ્યુ એડેડ ટેક્સ છે જે મૈન્યુફેક્ચરર પર લગાવવામાં આવે છે. આ વર્ષ 2000-2001માં રજ કરવામાં આવ્યુ હતુ. 
 
બેલેંસ બજેટ (Balanced budget) : એક કેન્દ્રીય બજેટ બેલેંસ બજેટ ત્યારે કહેવાય છે જ્યારે વર્તમાન પ્રાપ્તિઓ વર્તમાન ખર્ચના બરાબર હોય છે. 
 
બેલેસ ઓફ પેમેંટ (Balance of payments): દેશ અને બાકી દુનિયા વચ્ચે દરેક નાણાકીય લેવડ દેવડના હિસાબને ચુકવણી સંતુલન કે બેલેંસ ઓફ મોમેંટ કહેવામાં આવે છે. 
 
બોંડ (Bond): આ કર્જનુ એક સર્ટિફિકેટ હોય છે, જેને કોઈ સરકાર કે કોર્પોરેશન રજુ કરે છે જેથી પૈસા એકત્ર કરી શકાય. 
 
વિનિવેશ (Disinvestment): સરકાર દ્વારા કોઈ પબ્લિક ઈસ્ટિટ્યુટમાં પોતાની જવાબદારી વેચીને મુડી એકત્ર કરવાની પ્રક્રિયાને વિનેવેશ કહેવાય છે. 
 
જીડીપી (GDP): જીડીપી એક નાણાકીય વર્ષમાં દેશની સીમાની અંતર ઉત્પાદિત કુલ વસ્તુઓ અને સેવાઓનો
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments