rashifal-2026

સલમાન અલી બન્યા ઈંડિયન આઈડલ 10ના વિજેતા, રડી પડ્યા ગરીબ માતા-પિતા વાંચો સફળતાની સ્ટોરી

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2018 (11:35 IST)
ઈંડિયન આઈડલ 10નો ખેતાબ સલમાન અલીએ તેમના નામ કરી લીધું છે. સલમાનને સૌથી વધારે વોટ મળ્યા. તેના પાછળ ચાર કંટેસ્ટેંટ હતા. ફાઈનલમાં ફિલ્મ જીરોના સ્ટાર કાસ્ટ પણ પહોંચ્યા હતા. સલમાનને કટરીના કૈફ, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની સામે તેમની શાનદાર પ્રસ્તુતિ આપી. ઈંડિયન આઈડલ સુધી સલમાનના સફર ખૂબ મુશ્કેલીભર્યું રહ્યું. નાની જગ્યાથી આવનાર સલમાનએ હરિયાણાના નામ એક વાર ફરીથી આખા દેશમાં રોશન કરી નાખ્યું. આવો જાણી સિરોના બાદશાહ સલમાન વિશે. 
સલમાન અલી હરિયાણાના નુંહના પ્ય્ન્હાનાના રહેવાસી છે. મેવાત ભરમાં સલમાન અલીને મલંગ નામથી ઓળખાય છે. તેની જીતવાની ખબર મળતા જ જિલ્લામાં ખુશીની લહર દોડી. સલમાન જેવા વિનર ઘોષિત કર્યા ટીવી પર કાર્યક્રમ જોતા પરિજન અને આસપાસના લોકો ખુશીથી ઉછલી પડયા. પરિજનને તે સમયે જ મિત્રો અને સંબંધીઓના ફોન આવવા લાગ્યા અને તેને શુભેચ્છા આપનારની લાઈન લાગી ગઈ. 
 
સલમાન ખાન ગરીબ પરિવારનો છે. તેનો પરિવાર મિરાસી સમાજથી છે જે ગાવા-વગાડવાનું કામ કરે છે. તેથી સલમાનની ગાયકીની પ્રતિભા બાળપણથી જ હતી. નાની ઉમ્રમાં સલમાન જાગરણમાં ગાતા હતા. 2010-11માં જી ટીવીના મશહૂર પ્રોગ્રામ લીટીક ચેંપિયનમાં રનઅપ રહી તેને જિલ્લાનો નામ રોશન કર્યું. 
 
ચાર પેઢીથી લગ્નમાં ગાઈને તે તેમના ગુજરાન ચલાવનારના સલમાનના પરિજનએ ક્યારે વિચાર્યું ન હતું કે તેમનો દીકરો એક દિવસ તેના જ નહી પણ આખા પ્રદેશનો નામ રોશન કરશે. પિતા કાસિમ અલીએ કહ્યું કે તેના દીકરાની કાબિલિયત પર ગર્વ છે. પાંચ બેન ભાઈમાં સૌથી નાના સલમાનની સફળતા માટે તે ઈંડિયન આઈડલ માટે જતા પહેલા દુઆ કરી રહ્યા હતા. જે કબૂલ થઈ. 
તેણે કીધું કે પહેલા તો ઘરે ટીવી પણ નહી હતું. તેથી તેના કાર્યક્રમ જોવા માટે પાડોશીના ઘરે જતા હતા. સલમાન પાંચ વર્ષની ઉમ્રથી જ તેમના પિતાની સાથે ગાતા હતા. તેની આવાજમાં જાદૂ છે અને પરિજનને લાગતું હતું કે તે એક દિવસ સફળતાની બુલંદીને છૂઈ શકે છે. તે ધ્યાનમાં રાખી પિતા કાસીન અલે તેને સંગીતની શિક્ષા આપવી શરૂ કરી. દિલ્લીના ગાયક ઈકબ આલ હુસૈનની પાસે તેની ગાયકીના હુનરની બારીકી શીખવા મોકલ્યું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

આગળનો લેખ
Show comments